BritainInternational news મિલન ગ્રુપ વૉલિંગ્ટન દ્વારા દિવાળી મહોત્સવની ઉજવણી November 16, 2022 453 0 Share on Facebook Tweet on Twitter મિલન ગ્રુપ વૉલિંગ્ટન દ્વારા 9મી નવેમ્બર 2022ના રોજ 60 વરિષ્ઠ નાગરિકો સાથે ધ સેન્ટર, મિલ્ટન રોડ, વૉલિંગ્ટન ખાતે દિવાળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ લક્ષ્મીજીની આરતી, ગરબા, ગીત સંગીત અને રાત્રિભોજન સાથે નૃત્યનો આનંદ માણ્યો હતો. RELATED ARTICLESMORE FROM AUTHOR Britain બેસ્ટવે ફાઉન્ડેશને બ્રિટિશ એશિયન ટ્રસ્ટને £250,000 દાન આપ્યું Britain ગ્રીન પાર્ટીના અધિકારીની રાજકારણીઓ પર ભડકાઉ ટિપ્પણીઓ બદલ ટીકા Britain હેલ્થ સેક્રેટરીએ NHS એન્ટી સેમેટીઝમની નિંદા કરી LEAVE A REPLY Cancel reply