પ્લેન અકસ્માત અંગે હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે કહ્યું હતું કે “એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ ચિંતિત છું. હેરો એક વિશાળ બ્રિટિશ-ગુજરાતી સમુદાયનું ઘર છે, જેમાંથી ઘણાના ગુજરાત સાથે ગાઢ સંબંધો છે, અને આ વિનાશક સમાચાર અહીં ખાસ કરીને મજબૂત રીતે અનુભવાશે. મારા વિચારો અને પ્રાર્થના ઘાયેલા અથવા જેમણે  પ્રિયજનો ગુમાવ્યા છે તે બધા લોકો સાથે છે. હું આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો, તેમના પરિવારજનો અને હેરોના કોઈપણ રહેવાસીઓને ટેકો આપવા તૈયાર છું.”

 

LEAVE A REPLY