Father-in-law who attacked son-in-law gets 8 years imprisonment
(Photo Illustration by Ian WaldieGetty Images)

બર્મિંગહામના હેન્ડ્સવર્થમાં ભારતની યાત્રા અંગે તકરાર થયા બાદ પોતાના ઘરે જમાઈ પર મીટ ક્લીવરથી હુમલો કરનાર ભારતીય મૂળના 53 વર્ષીય ભજન સિંહને આઠ વર્ષથી વધુની જેલ કરવામાં આવી છે.

ભોગ બનનાર જમાઇ પત્ની અને બે બાળકો સાથે કોર્નવોલ રોડ, હેન્ડ્સવર્થમાં આવેલ સસરા ભજન સિંઘના પરિવારના ઘરે બે વર્ષથી રહેતો હતો તથા સસરાની ફેક્ટરીમાં કામ કરતો હતો. તેમની વચ્ચે કોઈ સમસ્યા નહોતી. પરંતુ બનાવના દિવસે 14 એપ્રિલે સિંઘ કામ પરથી પરત ફર્યા બાદ ઘરે વ્હિસ્કી પીતો હતો. શોપિંગ કરીને ઘરે વેલા જમાઇ પર અચાનક જ ભજન સિંઘે હમલો કરી મીટ ક્લીવર વડે ગરદન અને હાથની ગળી પર ઇજા કરી હતી.

ભજન સિંઘે અગાઉ ઈરાદાથી ઘાયલ કર્યાની કબૂલાત કર્યા બાદ સાડા આઠ વર્ષની જેલ થઈ હતી.

LEAVE A REPLY

5 × two =