ગુજરાતમાં પોસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા વધીને ૬૭.૬૧ લાખ થઇ છે. તે કુલ વસતિના 10 ટકા થાય છે. લોકો પાસે પાસપોર્ટ હોય તેવા ટોચના રાજ્યમાં...
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે. બુધવારના...
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત ભાજપના ઐતિહાસિક વિજય પછી સોમવાર, 12 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ નવી સરકાર બનાવવાની કવાયત તેજ બની હતી. ગુરુવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવન ખાતે જઇને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની 182માંથી 181...
ગુજરાતભા વિધાનસભાની ચૂંટણીમાં આશરે 200 મુસ્લિમ ઉમેદવારો ઉભા હતા, પરંતુ તેમાંથી માત્ર ઉમેદવારની એકની જીત થઈ છે. ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 73 બેઠકો પરથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા પર સવાર થઈને ભાજપે ગુરુવાર, 8 ડિસેમ્બરે ગુજરાતમાં વિક્રમી સાતમી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે અને રાજ્યમાં અત્યાર...