ગુજરાતમાં ધામધુમ સાથે શરૂ કરાયેલા ઘોઘા દહેજ ફેરી સર્વિસ હવે રાજય પાસેથી કેન્દ્ર સ૨કા૨ લઈ લેશે. 2017 માં આ સેવાનો પ્રારંભ ક૨વામાં આવ્યો હતો....
ઉનાના કૉંગ્રેસ ધારાસભ્ય પુંજાભાઇ વંશના કેસમાં કૉંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. કૉંગ્રેસની રજૂઆત પ્રમાણે પોલીસ વિભાગ સરકારના રાજકીય એજન્ડાનો હાથો બની...
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 5213 આરટીપીઆર ટેસ્ટમાં નવા 495 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે આ સાથે સારવાર હેઠળના 31 દર્દીઓએ હોસ્પિટલમાં દમ તોડતાં કુલ...
અનલૉક-1ની શરૂઆત બાદ ગુજરાતની ચિંતા વધી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે નવા 513 કેસ નોંધાયા છે....
ગુજરાતમાં આગામી 48 કલાકમાં સત્તાવાર ચોમાસું બેસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે. અને...
ગુજરાતમાં 80 દિવસ બાદ પણ કોરોના કાબુમાં આવવાને બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે છતાં સરકાર કોઈ ચોક્કસ નીતિ કે પ્લાનિંગ વિના આગળ વધી...
ગુજરાતમાં 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ...
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તાજેતરના રિપોર્ટ પ્રમાણે રાજ્યભરની સરકારી હૉસ્પિટલોમાં વપરાતી દવા અને સેનિટાઇઝરના સેમ્પલ ફેલ થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી રાજ્યભરમાંથી...
ગુજરાતમાં ૩૦ મેથી પ્રત્યેક બે દિવસે કોરોનાના કેસમાં ૧ હજારથી વધુનો વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 470 કેસ...
રાજ્યમાં સંક્રમિત નાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા બનાવેલી તજજ્ઞ ડોક્ટરોની કમિટી દ્વારા વિજય રૂપાણીને તૈયાર કરવામાં આવેલો વિશેષ રિપોર્ટ સોંપવામાં આવશે. જેમાં ટેસ્ટિંગ...