ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૬૧ ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ...
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક...
વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદમાં G20 અંતર્ગત યોજાયેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે 'હેરિટેજ વોક' દ્વારા અમદાવાદનો...
મોદી સરનેસ અંગેના બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગુરુવાર, 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે વર્ષની જેલસજાને મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી. અહીં...
તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના કાર અકસ્માતમાં મોત થયા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે યુવતીનો...
ગુજરાત સરકારે મહેસાણા જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈને વધારીને 81 ફૂટ કરવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. બહુચરાજી ખાતે મંદિરના નવનિર્માણ અંગે...
ગુજરાતમાં નાની ઉંમરના વ્યક્તિઓના હાર્ટએટેકમાં મોતના કિસ્સામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સોમવાર, 3 જૂને રાજકોટ જિલ્લાના રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ દરમિયાન ધો.10માં...
ગુજરાતમાં 25 જૂને ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયા પછી જૂન મહિનામાં એક દાયકાનો સૌથી વધુ વરસાદ થયો હતો. રાજ્યમાં 30 જૂન સુધીમાં સરેરાશ 243મીમી (9.76...
ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિ તરીકે પ્રથમવાર મહિલાની નિમણૂક કરવામાં આવી છે. ડો. હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષ...
ગુજરાત હાઇકોર્ટે શનિવારે નાગરિક અધિકાર કાર્યકર્તા તીસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવ્યા પછી તરત સરન્ડર કરવાનો આદેશ કર્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ પછીના...