યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત...
વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારની રાત્રે 11.30 વાગ્યે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકીય વિવાદ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 20 એપ્રિલે દાહોદ જિલ્લાના ખરોડમાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપી હતી. વડાપ્રધાન દાહોદ પહોંચતાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું...
વડાપ્રધાન મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન 20 એપ્રિલે દાહોદને રેલવે એન્જિન પ્લાન્ટ સહિત રૂ.21,809 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મોદીએ રૂ.1,259.64...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસ ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું...
Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning
હવામાનની આગાહી કરતી અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. આગામી જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર એ ચાર મહિના દરમિયાન સરેરાશ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાજ્યમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલારોપણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ગુજરાતની ત્રણ...
PM Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન મંગળવારે જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO)ના તેના પ્રકારના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું ખાતમુહૂર્ત કર્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 151 વીઘા જમીન પર નિર્માણ પામેલા બનાસ ડેરીના ડેરી સંકુલ,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (18 એપ્રિલ)એ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર (અગાઉનું નામ મોનિટરીંગ એન્ડ કમાન્ડ સેન્ટર ફોર સ્કૂલ)ની મુલાકાત લઈને ડિજિટલ અને ફિઝિકલ...