ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પીહા બીચ પર દરિયામાં શનિવારે ડુબી જવાથી અમદાવાદના બે યુવકના મોત હતા. ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી દુર્ગા દાસે પુષ્ટિ કરી હતી...
અમેરિકાના એટલાન્ટા શહેરમાં રહેતા આણંદ જિલ્લાના કરમસદના એક વ્યક્તિની કથિત અશ્વેત લૂંટારાએ ગોળી મારીને શનિવારે હત્યા કરી હતી. યુવક પોતાના પરિવાર સાથે ઘરે પરત...
એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ...
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડસ્થિત ખોડલધામ મંદિર ખાતે શનિવારે સાતમા પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ખોડલધામ ટ્રસ્ટને સામાજિક સમરસતાના...
વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ગુજરાતમાં ૪ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો દરજ્જો
રામસર નામ સાંભળીએ એટલે એવું લાગે કે, કોઇ ગામડાં અથવા શહેરનું નામ હશે. વળી, તેમાં...
રાજકોટમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી 14 વર્ષની છોકરીનું તેની શાળામાં અચાનક પડી જવાથી મૃત્યુ થયું હતું, તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે બાળકીનું...
પ.પૂ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં ઓગણણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા એક મહિનાના મહોત્સવનું ગત રવિવારે રંગેચંગે ભક્તિભાવભર્યા વાતાવરણમાં...
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના ભૂતપૂર્વ પ્રમુખ અને આંકલાવ મત વિસ્તારના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા...
ઇન્ટરનેશનલ પ્રેસ એકેડમી (આઇપીએ)ના 27માં સેટેલાઇટ એવોર્ડ સમારંભમાં ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો' (છેલ્લો શો)ના યુવા અભિનેતા ભાવિન રબારીને બ્રેકથ્રુ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો છે,...
ગુજરાતમાં 14-15 જાન્યુઆરીએ ઉતરાયણના તહેવારમાં દરમિયાન વાહન ચલાવતા પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. ઉતરાયણ સંબંધિત ઘટનામાં કુલ...