ડાંગ જિલ્લાના આહવા ખાતે તાજેતરમાં પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળો યોજાયો હતો, જેનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરાવ્યો હતો.
અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના...
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે જાહેરાત કરી હતી કે, ઓસ્ટ્રેલિયનની બે યુનિવર્સિટીઓ - વોલોન્ગોંગ અને ડેકિન - ટૂંક સમયમાં ગુજરાતના 'ગિફ્ટ સિટી'માં કેમ્પસ ખોલશે. ગાંધીનગર ખાતેનું...
ગુજરાત વિધાનસભાએ મંગળવાર, 28 ફેબ્રુઆરીએ રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષયને ફરજિયાત કરતા એક બિલને સર્વસંમતીથી બહાલી આપી હતી. શિક્ષણ પ્રધાન કુબેર...
ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર અને ડેમોક્રેટ દર્શન પટેલે 2024માં કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી ડિસ્ટ્રિક્ટ 76 માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 48 વર્ષીય પટેલે જણાવ્યું...
સુરતમાં સોમવારે નવી પારડી રોડ પર પીક-અપ વાનનું ટાયર ફાટતા થયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયા હતા. સુરતના...
ભારતમાં કોલ સેન્ટર્સનો ઉપયોગ કરીને અમેરિકામાં વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતાં મેઇલ એન્ડ વાયર ફ્રોડ બદલ 22 વર્ષના ઇન્ડિયન અમેરિકન યુવકને 51 મહિનાની જેલ સજા...
સુરતની કોર્ટે શુક્રવારે રેપ વિથ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. 7 ડિસેમ્બરે સુરતના ચોકબજાર વિસ્તારમાં આરોપીએ માસૂમ બાળકી પર રેપ કર્યો હતો અને...
મહિસાગર જિલ્લાના બે આચાર્ય સહિત છ શિક્ષકોની બળાત્કારના દોષિત આસારામ બાપુના ફોટોની આરતી ઉતારવાના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ રાજ્ય સરકારે બદલી કરી હતી. અહીં...
અમેરિકાના ડેલાવેર સ્ટેટના ગવર્નર જ્હોન કાર્ની અને પ્રતિનિધિમંડળે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત અને ડેલાવેર સ્ટેટ વચ્ચે થયેલા...
ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે ઐતિહાસિક રૂ. 3,01,022 કરોડનું બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2022માં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર...
















