નૈઋત્યનું ચોમાસુ સોમવાર (13 જૂને) ગુજરાતમાં પ્રવેશ્યું હતું. સોમવારે 22 તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં વિજયનગર,...
ગુજરાતમાં વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) 15 જૂનથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરશે અને રાજ્યના નાગરિકોને મફત વીજળીની માગણી કરશે. આમ આદમી પાર્ટીએ...
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછની વિરુદ્ધમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકારોએ વિરોધી દેખાવો...
પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં મહારાષ્ટ્રની પોલીસે શાર્પશૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. પુણે ગ્રામ્ય પોલીસે શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કર્યા...
રશિયા-યુક્રેન યુદ્ધથી ગુજરાતના હીરા ઉદ્યોગના લાખ્ખો કારીગરોની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને પ્રોસેસિંગ અને પોલિશિંગ માટે રશિયાથી સ્મોલ સાઇઝ રફ ડાયમંડની...
ગુજરાતમાં રવિવાર સવારથી (12 જૂન) સોમવાર સવાર સુધીમાં અમદાવાદ શહેર સહિત આશરે 91 તાલુકામાં વરસાદ થયો હતો. મહિસાગર, જુનાગઢ, અમરેલી અને દાહોલ જેવા 11...
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં રિયાધથી આવેલા પ્રવાસીને કસ્ટમ વિભાગ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમ કહીને રૂ. પાંચ લાખની કિંમતના સોનાના...
ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ(યુકે)ના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના શેર...
પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનનોનો વિરોધ કરવા મુસ્લિમોએ શુક્રવારની નમાઝ બાદ અમદાવાદ, વડોદરા અને સુરત દેખાવો કર્યા હતા. અમદાવાદના મિર્ઝાપુરમાં જુમ્માની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (10 જૂન)એ અમદાવાદના બોપલ ખાતે ઇન્ડિયન સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ના હેડક્વાર્ટરનું ઉદઘાટન કર્યું હતું. ઇન-સ્પેક્સને જૂન 2020માં કેન્દ્રીય...