રાજકોટના જેતપુરમાંથી પ્રેમી સાથે ભાગી ગયેલી એક પરણિત મહિલાના કાન, નાક કાપીને માથે મુંડન કરવામાં આવ્યું હતું. પ્રેમીના માથે પણ મુંડન કરી નાખ્યુ અને...
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે પક્ષમાંથી રાજીનામું આપી...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટલે મંગળવાર, 18મેએ ગાંધીનગરના મહાત્મા મંદિરથી ત્રણ દિવસની ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર...
મોરબી જિલ્લાના હળવદના ઔદ્યોગિક વસાહતમાં એક સોલ્ટ પેકેજિંગ ફેક્ટરીમાં બુધવાર (18મે)એ દીવાલ ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 12 શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ...
આ વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં યોજાવાની છે અને સ્પર્ધાનો ભવ્ય સમાપન સમારંભ પણ યોજાશે. અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ. આર. રહમાન સમારંભમાં ધૂમ...
ભરુણ જિલ્લાની દહેજમાં કેમિકલ કંપની ભારત રસાયણના પ્લાન્ટમાં મંગળવારે બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 25થી વધુ લોકો દાઝી ગયા હતા. બાઇલરમાં બ્લાસ્ટને કારણે...
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક વિસ્તારના કુખ્યાત સાથે ‘શૂટઆઉટ એટ વડાલા’ ફિલ્મના ડાયલોગનું શૂટિંગ કરી તેનો વીડિયો વાયરલ કરવા બદલ ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવામાં...
ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા ચાર ત્રાસવાદીઓની ધરપકડ કરી છે, એમ એટીએસએ મંગળવારે જણાવ્યું હતું. અબુ...
આણંદ અને ખેડા જિલ્લા બાદ વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આકાશમાંથી ધાતુના ગોળા પડતા રહસ્ય વધુ ઘેરાયું હતું. સતત બે દિવસમાં ખેડા અને આણંદમાંથી...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જૂન મહિનાથી નવી 12 ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલુ થશે. હાલમાં સમર વેકેશન હોવાથી મોટાભાગની ફ્લાઇટ હાઉસફુલ જાય છે.
નવી ફલાઇટોમાં...