જામનગરના એક જ પરિવારના ચાર સભ્યોએ બુધવારે દેવભૂમિદ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે અવાવરૂં જગ્યાએ જઈને ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો હતો. માતા-પિતા તથા...
અમદાવાદમાં બુધવારે પ્રતિષ્ઠિત GLS કોલેજના પ્રોફેસરે પાલડીના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા મકાનમાં માતાની કરપીણ હત્યા કર્યા પછી પોતે પણ આપઘાત કર્યો હતો. પ્રોફેસર બીમાર અને...
સુપ્રીમ કોર્ટે બુધવારે મુંદ્રા પોર્ટ નજીક અદાણી ગ્રૂપની કંપનીની આપવામાં આવેલી લગભગ 108 હેક્ટરની ગૌચર જમીન પરત લેવાની પ્રક્રિયા પૂરી કરવાના રાજ્ય સરકારને ગુજરાત...
ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં 7.3 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 55 ટકા વધુ છે. દેશમાં એફડીઆઇ...
ગુજરાતના સુરત શહેરમાં છ માળની ઈમારત ધરાશાયી થવાથી રવિવારે મૃત્યુઆંક વધીને સાત થયો હતો. કાટમાળમાંથી વધુ છ મૃતદેહો રાત્રે મળી આવ્યાં હતા. આ બિલ્ડિંગના...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 147મી રથયાત્રાનો રવિવાર, 7 જુલાઇની અષાઢી બીજે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાખ્ખો...
વિવાદોથી ઘેરાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024ને રદ ન કરવાની માગણી સાથે આ પરીક્ષાના ગુજરાતના આશરે 50થી વધુ સફળ ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ...
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્ડિંગના કાટમાળમાં પાંચ...
ભારતના ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઇ શાહ શુક્રવારે રાત્રે ગુજરાતના બે દિવસના પ્રવાસે ગયા હતા. શનિવારે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકાર દિનની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે ગાંધીનગરના...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. રાહુલ ગાંધીએ તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની...