સીધું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ) આકર્ષવામાં ગુજરાત દેશમાં મહારાષ્ટ્ર કરતા પાછળ છે. વર્ષ 2023-24માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યોમાં વિદેશી મૂડી રોકાણ થયું હતું...
ગુજરાતના કેટલાંક જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 13 મેએ અમદાવાદ સહિતના રાજ્યોના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું...
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના દાંડી બીચ પર રવિવારે એક મહિલા અને તેના બે પુત્રો સહિત એક પરિવારના ચાર સભ્યો દરિયામાં તણાઈ ગયા હતા. દરિયામાં...
ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમા અને રંગભૂમિના લોકપ્રિય અભિનેતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એક લાંબા સમયગાળા દરમિયાન પ્રભુત્વ જમાવનાર...
સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થઇ જતાં ત્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ રદ થયા...
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ શનિવારે 82.56 ટકા જાહેર થયું હતું. ધોરણ...
અગ્રણી ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે શુક્રવારે દિલીપ સંઘાણી ફરી એકવાર સર્વાનુમતે ચૂંટાયા હતાં. દિલીપ સંઘાણી ગુજરાતના પીઢ સહકારી આગેવાન છે અને તેમને...
ચાર્ટર્ડ ફ્લાઇટ્સ મારફત ભારતીયોને અમેરિકામાં ધુસાડવાની વધુ એક ઘટના બહાર આવી છે. દુબઈથી 253 ભારતીય મુસાફરોને લઈ જતી એક ચાર્ટર્ડ ફ્લાઇટને જમૈકાથી પરત મોકલવામાં...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 9 મેએ HSC વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર હતું. ગુજરાત બોર્ડે વિજ્ઞાન અને સામાન્ય...
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ગત સપ્તાહે યોજાયેલા 'સાડી ગોઝ ગ્લોબલ' કાર્યક્રમમાં સાડીની કાલાતીત ભવ્યતા, તેની વિરાસત અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં...