અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બુધવાર, 17 એપ્રિલે નડિયાદ પાસે કાર અને રોડ પર ઊભી રહેલી ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત થયા...
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં આદિત્ય શ્રીવાસ્તવ ટોપ રેન્ક મેળવ્યો હતો. અનિમેષ પ્રધાન...
ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી માટે મંગળવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસના 23 જેટલા ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં હતા. ભાજપના નેતા અને કેન્દ્રીય...
મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સની ધરપકડ કરી હતી. મૂળ બિહારના વિકી સાહબ ગુપ્તા અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના...
વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજપૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રૂપાલાની...
લા નીનાની સાનુકૂળ  સ્થિતિને કારણે ભારતમાં આ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની હવામાન વિભાગે સોમવારે આગાહી કરી હતી. ચોમાસા દરમિયાન લાંબા-ગાળાની સરેરાશ (87 સે.મી.)ની...
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન...
સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરુ થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેસનની અસરને કારણે રવિવારે સતત બીજા દિવસે ગુજરાતનું હવામાન પલટાયું હતું અને ઠેરઠેર આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ...
કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે શનિવારે ગુજરાતમાં તેના બાકીના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. રાજકોટ લોકસભા બેઠક પરથી પાર્ટીએ ક્ષત્રિય સમાજની નારાજગીનો સામનો કરી રહેલા...
ગુજરાતમાં 26 લોકસભાની અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કાર્યરત કરાયેલી 756 ફ્લાઈંગ સ્કવોડ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 86.82 કરોડની...