બેન્ક ઑફ ઇંગ્લેન્ડે ગુરુવારે વ્યાજદરમાં વ્યાજદરમાં 0.50 ટકાનો ધારણા કરતાં મોટો વધારો કર્યો હતો. બ્રિટનમાં ફુગાવામાં લાંબા સમય સુધી ઘટાડો ન થવાના સંકેત મળ્યા...
પંજાબમાં ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલસિંહના ગુરૂ મનાતા અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના વડા અવતાર સિંહ ખાંડાનુ લંડન ખાતે ગત સપ્તાહે મોત થયુ હતું. બ્રિટનના...
વડાપ્રધાન ઋષિ સુનકના રાજકીય સલાહકાર અમીત જોગિયાને આ સપ્તાહે બકિંગહામ પેલેસમાંથી એક સન્માન સમારંભમાં એમબીઇનો ખિતાબ એનાયત કરાયો હતો. રાજનીતિ અને જાહેર સેવામાં યોગદાન...
ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સને કોવિડ-19 કાયદાનો ભંગ કરનારી પાર્ટીઓ અંગેની જાણકારી ન હોવાનું કહીને કોવિડ લોકડાઉન ભંગ અંગે સંસદને જાણી જોઈને વારંવાર ગેરમાર્ગે...
હૈદરાબાદની વતની અને લંડનમાં વેમ્બલીમાં રહીને છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરતી 27 વર્ષની વિદ્યાર્થિની તેજસ્વિની કોંથમની હત્યા અને અન્ય ભારતીય મહિલાની હત્યાના પ્રયાસ બદલ...
શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે. દ્વારા 21મી મે 2023ને રવિવારના રોજ બર્મિંગહામના રાધા સ્વામી રસીલા સત્સંગ કેન્દ્ર ખાતે 10મા સિનિયર્સ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં...
નોટિંગહામ સિટી સેન્ટરમાં ત્રણ લોકોની છરા મારી હત્યા કરવાના બનાવ બાદ અન્ય બનાવમાં વેન ડ્રાઇવરે મિલ્ટન સ્ટ્રીટ વિસ્તારમાં ત્રણ લોકો પર વેન ચડાવી દેવાનો...
નાગરેચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ ગાયક કલાકાર મુકેશની 100મી જન્મજયંતિ પર તેમને શ્રધ્ધાંજલિ આપવા ‘સ્વીટ મેમરીઝ ઓફ મુકેશ’ ગીત સંગીત કાર્યક્રમનું આયોજન હરીબેન...
ઇન્ડિયન હાઇ કમિશન યુકે દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા પ્રસંગે મંગળવાર તા. 20 જૂન 2023ના રોજ સવારે 8-30 કલાકે ટ્રફાલ્ગર સ્કવેર લંડન ખાતે...
બ્રિટનની સૌથી મોટી ખાનગી બાળકોની હોસ્પિટલમાં કામ કરતી નર્સ અનુરાધા ભૂપતિરાજુ પર 7 વર્ષના બાળક જેમ્સ ડ્વેરીહાઉસનું બ્રીધીંગ મોનિટર ઘોર બેદરકારી દાખવી બે કલાકથી...