add_action('rest_api_init', function () { register_rest_route('custom/v1', '/google-auth', array( 'methods' => 'POST', 'callback' => 'handle_google_auth', 'permission_callback' => '__return_true' )); }); function handle_google_auth($request) { $id_token = $request->get_param('id_token'); $email = $request->get_param('email'); $display_name = $request->get_param('display_name'); // Verify Google token (use Google API client library) // Create or get existing user $user = get_user_by('email', $email); if (!$user) { $user_id = wp_create_user($email, wp_generate_password(), $email); wp_update_user(array('ID' => $user_id, 'display_name' => $display_name)); $user = get_user_by('id', $user_id); } // Generate JWT token $secret_key = defined('JWT_AUTH_SECRET_KEY') ? JWT_AUTH_SECRET_KEY : false; $issuedAt = time(); $expire = $issuedAt + (60 * 60 * 24); // 24 hours $token = array( 'iss' => get_bloginfo('url'), 'iat' => $issuedAt, 'exp' => $expire, 'data' => array( 'user' => array( 'id' => $user->ID ) ) ); $jwt = \Firebase\JWT\JWT::encode($token, $secret_key, 'HS256'); return new WP_REST_Response(array( 'jwt_token' => $jwt, 'user_email' => $user->user_email, 'user_display_name' => $user->display_name ), 200); } International news - Garavi Gujarat
બાફટા એવોર્ડ્સ આ વર્ષે ફરી વિવાદાસ્પદ બન્યા છે કારણ કે રવિવારે રજૂ થયેલા એવોર્ડ સમારંભમાં એકેએક વિજેતા ગોરા કલાકાર કસબી જ હતા. બ્રિટનના આ...
ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં આર્મી  ખાદ્ય પુરવઠામાં કાપને કારણે સૈનિકોને બે વખત યોગ્ય ભોજન આપવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે....
Vivek Ramaswamy to become President
ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર વિવેક રામસ્વામીએ અમેરિકાની 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નિક્કી હેલી પછી રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં ઉમેદવારીની જાહેરાત કરનારા...
Walk for an hour daily to lose 2-3 kg weight in a month
દરરોજ માત્ર એક કલાક ચાલવાથી તમ એક જ મહિનામાં આશરે 2-3 કિલો વજન ઘટાડી શકો છો. વજન ઘટાડવાની અત્યંત અસરકારક વ્યૂહરચનામાં નિયમિત વૉકિંગ પ્રોગ્રામ...
એક વ્યક્તિનું માથું કાપી નાખવાનો પ્રયાસ કરનાર ઇસ્ટ લંડનની કુખ્યાત સમુરાઇ ગેંગના સભ્ય ઇસ્ટ હામના 34 વર્ષીય સબેસન શિવનેશ્વરનનું ગયા વર્ષે જુલાઈમાં બેંગાલ રોડ...
પુરૂષો માટેના ગર્ભનિરોધક વિકલ્પોમાં એક દિવસ એવી દવાનો સમાવેશ થઈ શકે છે જે શુક્રાણુને અસ્થાયી રૂપે બિનફળદ્રુપ બનાવશે અને તે ઝડપી ગર્ભનિરોધક દવા તરીકે...
જો ફાસ્ટ-ફેશન રિટેલરની નવી વિકાસ યોજના આગામી થોડા વર્ષોમાં તેની માર્કેટ કેપ બેક £5 બિલિયન સુધી વધારી દે તો બૂહૂ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન...
સૌથી ઉદ્ધત અને નિર્દય મની મેકિંગ કરનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની તેના વિસર્જન થયાના લગભગ 150 વર્ષ પછી પણ હજુ રોકડમાં કમાણી કરી રહી છે....
ઓક્સફર્ડ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટની કાઉન્સિલ ઓફ ગવર્નર્સે 1 માર્ચ 2023થી ટ્રસ્ટના કાયમી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પ્રોફેસર મેઘના પંડિતની નિમણૂકને મંજૂરી આપી...
ટાટા ગ્રૂપ દ્વારા એરલાઇનને ટેકઓવર કરવામાં આવી ત્યારથી, એર ઇન્ડિયા વિસ્તરણ યોજનાના ભાગરૂપે B777 અને A320 નિયો એરક્રાફ્ટને લીઝ પર આપવાની યોજના સાથે ધીમે...