વિલૂપ્ત હોમિનિન્સ અને માનવ ઉત્કાંતિના જિનોમ સંબંધિત સંશોધન બદલ સ્વીડનના જિનેટિસિસ્ટ સ્વાંતે પાબોને મેડિસિન અથવા ફિઝિયોલોજીનો 2022નો નોબેલ પુરસ્કાર આપવાની સોમવારે નોબેલ કમિટીએ જાહેરાત...
કેનેડાના સત્તાવાળાએ રવિવારે બ્રેમ્પ્ટન શહેરમાં શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડના અહેવાલને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે રિપેરિંગ વર્ક દરમિયાન હંગામી ધોરણે...
તાજેતરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મેટ્રો રેલ પર TATA અને TAS લખીને ચિતરામણ કરવા બદલ પોલીસે રવિવાર (2 ઓક્ટોબર)એ ઇટલીના ચાર યુવકોની ધરપકડ કરી...
રશિયા અને યુક્રેન વચ્ચે આશરે સાત મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો હતો. 2 ઓક્ટોબરે રશિયાના લશ્કરી દળોએ યુક્રેનના પ્રેસિડન્ટના વતન અને બીજા...
દક્ષિણ પૂર્વ અમેરિકા ઉપર ત્રાટકેલા ઇયાન વાવાઝોડાનો મૃત્યુઆંક ફલોરિડા તથા કેરોલાઈનામાં 100થી વધુનો છે. કલાકના 150 માઈલ (240 કિ.મી.)ની ઝડપે ફૂંકાયેલા આ અત્યંત શક્તિશાળી...
ઇન્ડોનેશિયામાં ફૂટબોલ સ્ટેડિયમમાં શનિવારની રાત્રે મચેલી ભાગદોડ અને હિંસામાં ઓછામાં ઓછા 174 લોકોના મોત થયા હતા અને આશરે 180 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક...
રશિયા અને યુક્રેન વચ્ચે સાત મહિનાથી ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર બને તેવું મોટું પગલું ભરીને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને યુક્રેનના કબજે કરેલા ચાર...
અમેરિકન એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે ભારતીયો માટે વિઝા એપ્લિકેશનમાં ફક્ત એપોઇન્ટમેન્ટ લેવા માટે લગભગ બે વર્ષ સુધી રાહ જોવાનો સમય દર્શાવવામાં આવ્યો છે. જ્યારે...
અમેરિકાના મેરિલેન્ડમાં 67 વર્ષીય એક વ્યક્તિ 150,000ની લોટરીમાં વિજતા જાહેર થયા હતા. આ ઘટનાની વિશેષતા એ છે કે, તેમણે ભૂલથી એક સરખી ત્રણ લોટરી...
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ સુણાવના વતની અને હાલમાં UKસ્થિત વિખ્યાત દાતા વીણાબેન પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર...