Krupesh Hirani GLA member

ગ્રેટર લંડન એસેમ્બલીની ચૂંટણીઓમાં બે ગુજરાતી ઉમેદવારોએ મેદાન માર્યું હતું. જેમાં બ્રેન્ટ અને હેરોમાંથી લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય તરીકે લેબરના કૃપેશ હિરાણી 77,782 મત મેળવીને જીતી આવ્યા હતા. જ્યારે સીટી એન્ડ ઇસ્ટ લંડન એસેમ્બલીના સભ્ય તરીકે લેબરના ઉન્મેશ દેસાઇ લંડનમાં સૌથી વધુ  125,025 મત મેળવીને જીત્યા હતા. ઇલિંગ અને હિલિંગ્ડન ખાતેથી લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય તરીકે લેબરના ભારતીય મૂળના ઓમકાર સહોટા 85,216 મત મેળવી વિજેતા જાહેર થયા હતા. લેમ્બેથ અને સધર્ક લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય તરીકે લેબરના મરિના અહમદ 91,949 મત મેળવીને જીત્યા હતા.

ગ્રેટર લંડન એસેમ્બલીની ચૂંટણીઓમાં જીતીને આવેલા (બોલ્ડ પોઇન્ટ) તેમજ પહેલા ત્રણ ક્રમે મત મેળવનાર ઉમેદવારોના નામ તેમજ તેમણે મેળવેલા મત અને લંડન વાઇડ એસેમ્બલીમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા પક્ષોના નામને મતની વિગતો સમાવાઇ છે.

બાર્નેટ અને કેમડેન – મતદાન 43%

લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય

એન મેરી ક્લાર્ક (લેબર) – 75180 મત

રોબર્ટો વીડન-સાન્ઝ (કૉન્ઝર્વેટિવ) – 62178 મત

કર્સ્ટન ડી કૈઝર (ગ્રીન) – 22180 મત

લંડન વાઇડ એસેમ્બલી

લેબર – 64039

કૉન્ઝર્વેટિવ – 60902

ગ્રીન – 21293

બેક્સલી અને બ્રોમલી – મતદાન 43%

લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય

પીટર ફોર્ચ્યુન (કૉન્ઝર્વેટિવ) 97,966 મત

સ્ટીફ બોરેલા (લેબર) – 47,389 મત

મેરી આયન (ગ્રીન) – 21,600 મત

લંડન વાઇડ એસેમ્બલી

કૉન્ઝર્વેટિવ – 92,819

લેબર – 41,551

ગ્રીન – 19,192

બ્રેન્ટ અને હેરો – મતદાન 40%

લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય

કૃપેશ હિરાણી (લેબર) 77,782 મત

એન્ટન જ્યોર્જિઓ (લિબરલ ડેમોક્રેટ્સ) – 14783 મત

ઇયાન પ્રાઈસ (રિફોર્મ યુકે) – 3,916 મત

લંડન વાઇડ એસેમ્બલી મત

લેબર – 66,701

કોન્ઝર્વેટીવ – 60,269

ગ્રીન – 14,127

સીટી એન્ડ ઇસ્ટ – મતદાન 35%

લંડન એસેમ્બલીના સભ્ય

ઉન્મેશ દેસાઇ (લેબર) 125,025 મત

નિક વાન્ડેક (કૉન્ઝર્વેટિવ) – 46,718 મત

ટિમ કેઇલી (ગ્રીન) – 25,596 મત

લંડન વાઇડ એસેમ્બલી મત

લેબર – 116148

કૉન્ઝર્વેટિવ – 44,957

ગ્રીન – 20,106

ક્રૉયડન અને સટન – મતદાન 42%

લંડન એસેમ્બલીના સભ્ય

નીલ ગેરેટ (કૉન્ઝર્વેટિવ) 75,246 મત

પેટી કમિંગ્સ (લેબર) – 56,975 મત

ક્લેર બોનહામ (લિબરલ ડેમોક્રેટ) – 26,258 મત

લંડન- વાઇડ એસેમ્બલી મત

કૉન્ઝર્વેટિવ – 71,168

લેબર – 53,534

ગ્રીન – 18,450

ઇલિંગ અને હિલિંગ્ડન – મતદાન 47%

લંડન એસેમ્બલીના સભ્ય

ઓમકાર સહોટા (લેબર) 85,216 મત

ગ્રેગરી સ્ટાફોર્ડ (કન્ઝર્વેટિવ) – 76974 મત

મરિજ વાન ડી ગિર (ગ્રીન) – 22,620 મત

લંડન-વાઇડ એસેમ્બલી

લેબર – 79,281

કૉન્ઝર્વેટિવ – 72,377

ગ્રીન – 19,653

એનફિલ્ડ અને હેરીંગે – મતદાન 42%

લંડન એસેમ્બલીના સભ્ય

જોઆન મેકકર્ટની (લેબર) 81,620 મત

લી ડેવિડ-સેન્ડર્સ (કૉન્ઝર્વેટિવ) – 43,626 મત

જેરેલે ફ્રાન્સિસ (ગ્રીન) – 21,921 મત

લંડન વાઇડ એસેમ્બલી મત

લેબર – 74,654

કોન્ઝર્વેટીવ્સ – 41,834

ગ્રીન – 21,128

ગ્રીનીચ અને લુઇશામ – મતદાન 42%

લંડન એસેમ્બલીના સભ્ય

લેન ડુવાલ (લેબર) 82,048 મત

ચાર્લી ડેવિસ (કૉન્ઝર્વેટિવ) – 38,889 મત

રોસમંડ અદુ-કિસી-ડેબ્રાહ (ગ્રીન) – 30,808 મત

લંડન-વાઇડ એસેમ્બલી મત

લેબર – 75,665

કૉન્ઝર્વેટિવ – 36,001

ગ્રીન – 24,592

હેવરિંગ અને રેડબ્રીજ – મતદાન 42%

લંડન એસેમ્બલીના સભ્ય

કીથ પ્રિન્સ (કન્ઝર્વેટિવ) 77,268 મત

જુડિથ ગારફિલ્ડ (લેબર) – 61,941 મત

મેલેની કોલિન્સ (ગ્રીન) – 13,685 મત

લંડન-વાઇડ એસેમ્બલી મત

કૉન્ઝર્વેટિવ – 73,657

લેબર – 55,903

ગ્રીન – 12,002

લેમ્બેથ અને સધર્ક – મતદાન 41%

લંડન એસેમ્બલીના સભ્ય

મરિના અહમદ (લેબર) 91,949 મત

ક્લેર શેપાર્ડ (ગ્રીન) – 36,933 મત

હેન્ના જિનેટ (કૉન્ઝર્વેટીવ) – 30855 મત

લંડન-વાઇડ એસેમ્બલી મત

લેબર – 83,844

ગ્રીન – 33406

કૉન્ઝર્વેટીવ – 29213

મર્ટન અને વૉન્ડ્ઝવર્થ – મતદાન 47%

લંડન એસેમ્બલીના સભ્ય

લોની કૂપર (લેબર) 75,468 મત

લુઇસ કૉલેન્ડ (કૉન્ઝર્વેટિવ) – 60,968 મત

પીપ્પા મસ્લિન (ગ્રીન) – 22,793 મત

લંડન-વાઇડ એસેમ્બલી

લેબર – 67,251

કૉન્ઝર્વેટીવ – 55,625

ગ્રીન – 22,852

નોર્થ ઇસ્ટ લંડન – મતદાન 42%

લંડન એસેમ્બલીના સભ્ય

સેમ મોઇમા (લેબર) 112,739 મત

એમ્મા બેસ્ટ (કૉન્ઝર્વેટિવ) – 41,398 મત

કેટ પોથલિંગમ (લિબરલ ડેમોક્રેટ્સ) – 14,827 મત

લંડન-વાઇડ એસેમ્બલી

લેબર – 105,520

ગ્રીન – 37,353

કન્ઝર્વેટિવ – 36,853

સાઉથ વેસ્ટ લંડન – મતદાન 47%

લંડન એસેમ્બલીના સભ્ય

નિકોલસ રોજર્સ (કન્ઝર્વેટિવ) 69,212 મત

ગેરેથ રોબર્ટ્સ (લિબરલ ડેમોક્રેટ) – 61,222 મત

કેન્ડિસ એર્ટન (લેબર) – 56,945 મત

લંડન વાઇડ સેમ્બલી

કૉન્ઝર્વેટિવ – 67,971

લેબર – 56,154

ગ્રીન – 24,978

વેસ્ટ સેન્ટ્રલ – મતદાન 39%

લંડન એસેમ્બલીના સભ્ય

ટોની ડેવેનીશ (કૉન્ઝર્વેટિવ) 55,163 મત

રીટા બેગમ (લેબર) – 52,938 મત

ઝેક પોલાંકસી (ગ્રીન) – 16,427 મત

લંડનવાઇડ એસેમ્બલી

કોન્ઝર્વેટીવ – 51,435

લેબર – 46,364

ગ્રીન – 16,320

લંડનના મેયર ઇલેક્શનના ઉમેદવાર અને તેમના મત

નામ પક્ષ મત
સાદિક ખાન લેબર 1,206,034
શૉન બેઇલી કૉન્ઝર્વેટિવ્સ 977,601
સિયાન બેરી ગ્રીન 197,976
લુઇસા પોરિટ લિબ ડેમ્સ 111,716
નિકો ઓમિલાના અપક્ષ 49,628
લૉરેન્સ ફોક્સ રીક્લેઇમ 47,634
બ્રાયન રોઝ LRP 31,111
રિચાર્ડ હેવિસન EU 28,012
કાઉન્ટ  બિન્ફેસ બિન્ફેસ 24,375
કમ બાલાયેવ રીન્યુ 24,375
માંડુ રીડ વીમેન 21,182
પિયર્સ કોર્બીન LLL 20,604
વેનેસા હડસન AWP 16,826
પીટર ગેમન UKIP 14,393
ફરાહ લંડન અપક્ષ 11,869
ડેવિડ કુર્ટેન હેરિટેજ 11,025
નિમ્સ ઓબુંજ અપક્ષ 9,682
સ્ટીવ કેલેહર SDP 8,764
મેક્સ ફોશ અપક્ષ 6,309
વેલેરી બ્રાઉન પિંક 5,305