ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર ખાતે ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી સર્વ શ્રી ચાંપાનેરી (સેક્રેટરી GHA), ધીરુભાઈ ધોળકિયા (GHA), લેસ્ટરના લોર્ડ મેયર કાઉન્સિલર દીપક બજાજ, મગનભાઇ પટેલ (સેક્રેટરી GHA), વનદેવીજી, શ્રીમતી સક્સેના (CGI બર્મિંગહામ) હિતેશ સક્સેના, કાઉન્સેલ (CGI બર્મિંગહામ), મગનભાઈ પી. પટેલ OBE (પ્રમુખ GHA), જસવંતભાઇ ચૌહાણ MBE (ઉપપ્રમુખ GHA), જૉન એશવર્થ (MP, લેસ્ટર સાઉથ, શેડો હેલ્થ સેક્રેટરી), કાઉન્સિલર પિયારા સિંહ (ડે. લોર્ડ મેયર લેસ્ટર), નવીન રાણા (GHA) અને ડો.પ્રમોદ પટેલ (PRO, GHA) નજરે પડે છે.