(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડમાં મૂળ ગુજરાતી ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયા તેના નવા આલબમ સુરુર 2021ને રિલીઝ કરવા માટે તૈયાર છે. તેના પહેલા ટીઝર પોસ્ટરમાં તેની આઈકોનિક કેપ અને માઈક હશે. આ આલબમ સાથે હિમેશ રેશમિયા પોતાનું મ્યૂઝિક લેબલ, હિમેશ રેશમિયા મેલોડીઝ પણ લોન્ચ કરી રહ્યા છે અને સુરુર 2021નો ફર્સ્ટ લુક અને પહેલું ગીત પણ ટૂંક સમયમાં જાહેર થશે.