Akshay Kumar got a place in the Guinness Book of World Records
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી બુધવાર, 16 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેમની આગામી ફિલ્મ 'સેલ્ફી'ના ટ્રેલર લોન્ચ દરમિયાન પરફોર્મ કરી રહ્યા છે. (ANI Photo)

બોલીવૂડમાં સફળતાનું બીજું નામ અક્ષયકુમાર છે એવું કહેવાય છેઅક્ષયકુમાર એક પછી એક ફિલ્મો આપી રહ્યા છેગત ત્રણ મહિનાઓમાં અક્ષયકુમારે બે ફ્લોપ ફિલ્મો આપી છેઆગળ તેની પાસે નવી નવ ફિલ્મોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છેતાજેતરમાં જ અક્ષયકુમારની એક ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છેઆ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અક્ષયકુમારે જણાવ્યું હતું કેતેની જે ફિલ્મો ફ્લોપ ગઇ છે તેની માટે તે પોત જવાબદાર છે.

અક્ષયકુમારે વધુમાં હ્યું કે, ‘જો ફિલ્મ નથી ચાલતીતો તેની જવાબદારી મારે લેવી જોઈએ અને હું લઉં પણ છુંહું મારી બાબતોમાં ફેરફાર કરીશ અને તેના પર ધ્યાન આપીશ કેઅંતે મારે કેવી ફિલ્મોમાં કામ કરવું જોઈએમારે કેવી રીતની સ્ક્રીપ્ટ્સની પસંદગી કરવી જોઈએજેથી મારા દર્શકો મને પસંદ કરી શકેબોક્સ ઓફિસ પર પણ ફિલ્મો સારું પરફોર્મ કરી શકેકારણ કેહું વિચારું છું કેજો હું કોઈ ફિલ્મ કરી રહ્યો છુંતેમાં હું લીડ રોલ પ્લે કરી રહ્યો છુંતો તેની સંપૂર્ણ જવાબદારી મારા પર આવે છે.’

OTT પ્લેટફોર્મ પર ફિલ્મો કેટલું પરફોર્મ કરી શકે છેથીયેટર્સથી વધારેઆ પ્રશ્નનો જવાબ આપતા અક્ષયકુમારે કહ્યું કેબંનેના દર્શકો જુદા છેબંને જગ્યાએ લોકો પાસે એવું કહેવાનો અધિકાર છે કેતેમને ફિલ્મ પસંદ આવી કે નહીં. OTT પર પણ તમારી ફિલ્મ જાય છેરીલિઝ થાય છેલોકો તેને જુએ છેમીડિયા જુએ છેક્રિટીક્સ તે ફિલ્મને જુએ છેતેઓ પોતાનો ઓપનીયન આપે છે કેતેમને ફિલ્મ પસંદ આવી કે નહીં અને મારા માટે થીએટર અને OTT પ્લેટફોર્મ બંને જગ્યાના ફિલ્મ રીવ્યૂ મહત્વના છેતમારે ફિલ્મમાં મહેનત કરવાની હોય છે અને માત્ર આ જ એક રીત છેજ્યારે તમે એક્ટીવ રહી શકો છોતમને લોકોના ફિલ્મો અંગેના ટેસ્ટ પણ આ માધ્યમથી ખબર પડશે.

અક્ષયકુમારની નવી ફિલ્મોની વાત કરવામાં આવે તો આમાં જોલી LLB 3’, ‘કેપ્સૂલ ગિલ’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘ગોરખા’, સૂરારાઇ પોટ્ટુરની હિન્દી રીમેક, ‘OMG 2’ અને સેલ્ફી’ શામેલ છેઅત્યાર સુધી રીલિઝ થયેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો સમ્રાટ પૃથ્વીરાજ’ અને રક્ષાબંધન’ બંને ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી છેબંને ફિલ્મો અપેક્ષા પ્રમાણે કમાણી કરવામાં નિષ્ફળ રહી છે.

LEAVE A REPLY

two × 4 =