ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા 2જી ઓક્ટોબર સોમવારના રોજ લંડન સ્થિત પાર્લામેન્ટ ખાતે સાંસ્કૃતિક લોકનૃત્યોના પ્રદર્શન વચ્ચે હોમ ઑફિસ, લંડન ફાયર બ્રિગેડ, સ્વયંસેવકો અને તિરુપતિથી બ્રમઋષિ સદગુરુદેવજી અને પં. ગૌરાંગી ગૌરી જી સહિત આધ્યાત્મિક નેતાઓ સહિત 30 વ્યક્તિઓના યોગદાનને માન્યતા આપીને સન્માન કરાયું હતું.

ગાંધી જયંતિની ઉજવણી પ્રસંગે ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના શ્રી રાજરાજેશ્વર ગુરુજી, વિશિષ્ટ મહેમાનો સાઇમન ઓવેન્સ – ડીએલ અને ગેરેથ થોમસ – સંસદ સભ્યએ સૌને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા.

LEAVE A REPLY