The US Supreme Court temporarily halted the ban on the abortion pill
પ્રતિકાત્મક તસવીર ( (istockphoto.com)

ભારતના ચેન્નાઈમાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલા આઈપીએલના ખેલાડીઓ માટેના ઓક્શનમાં 8 ટીમ્સે કુલ 57 ખેલાડીઓના સોદા કર્યા હતા, જેમાં 22 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. તો એરોન ફિંચ, જેસન રોય તથા આદિલ રશીદ જેવા ખેલાડીઓના કોઈ લેવાલ નહોતા. ભારતના નિવૃત્ત બેટ્સમેન, લેજન્ડ સમાન સચિન તેંદુલકરના પુત્ર અર્જુન તેંદુલકરને મુંબઈ ઈન્ડિયન્સે તેની બેઝ પ્રાઈઝે સામેલ કર્યો હતો.