જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments