Government and Judiciary face each other on the issue of collegium system
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

થરલેન્ડ રોડ, ઓલ્ડહામના 37 વર્ષના જમીલ અહેમદને  એક વ્યક્તિને સ્ટિયરિંગ વ્હીલ લોક સાથેની કાર વડે ટક્કર મારી પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવા બદલ શુક્રવાર તા. 4ના રોજ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં 15 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મે 2021માં વ્હાઇટહાઉસ એવન્યુ ખાતે બનેલી ઘટનામાં અહેમદે 40 વર્ષની વયના એક વ્યક્તિને જીવન બદલી દે તેવી પગમાં ઇજાઓ પહોંચાડી હતી.