Details of King Charles III's grand coronation announced
King Charles (Photo by Hugo Burnand-Pool/Getty Images)
  • કુલ એવોર્ડ મેળવનાર લોકોની સંખ્યા 1,171
  • 332 લોકોને BEM સન્માન
  • 471 લોકોને MBE સન્માન
  • 236 લોકોને OBE સન્માન
  • 586 મહિલાઓને સન્માન, જે કુલ સન્માનના 50 ટકા છે.
  • 11 ટકા સન્માન વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકોને.
  • 6 ટકા બહુમાન એશિયન વંશીય જૂથના લોકોને.
  • 3 ટકા સન્માન શ્યામ વંશીય જૂથના લોકોને
  • 1 ટકા બહુમાન મિક્સ એથનિક પૃષ્ઠભૂમિના લોકોને.
  • 1 ટકા સન્માન અન્ય એથનિક પૃષ્ઠભૂમિના લોકોને.
  • 13 ટકા બહુમાન મેળવનારા અક્ષમ અથવા લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવે છે.
  • 23 ટકા લોકો વંચિત સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંના.

LEAVE A REPLY

17 − 9 =