પ્રિન્સ ઑફ વેલ્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે પોતાના બાળકો પુત્રો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સ લુઈ અને પ્રિન્સેસ શાર્લોટ સાથેનો બ્લેક એન્ડ વ્હાઇટ ક્રિસમસ રોયલ ફેમિલી ફોટો ઑનલાઇન પ્રસિધ્ધ કર્યો છે. જો કે ઘણા શાહી ચાહકોએ અનુમાન કર્યું છે કે આ ફોટોને ખરાબ રીતે એડિટ કરવામાં આવ્યો છે અથવા ફોટોશોપ કરવામાં આવ્યું છે.

આ ફોટોમાં ઉભા રહેલા પ્રિન્સ લુઈએ તેની આંગળી વાળી દેતા તે ખૂટતી હોય તેવું લાગે છે. પ્રિન્સેસ શાર્લોટને આગળ ખુરશી પર બેઠેલી બતાવાઇ છે. ઓ ફોટોમાં પ્રિન્સ વિલીયમનો જમણો પગ જ દેખાય છે. તેવી જ રીતે, આઠ વર્ષની પ્રિન્સેસ શાર્લોટની ખુરશી પાછળ ઉભા રહેલા કેટનો માત્ર એક પગ જ દેખાય છે.

LEAVE A REPLY

eighteen − seventeen =