EG Group's move to sell c-store assets in the US
ઝુબેર વલી ઇસા અને મોહસીન વલી ઇસા (બન્ને સહ-સ્થાપક, ઇજી ગૃપ - બ્લેકબર્ન, લેન્કેશાયર)

ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

કેથરિન બિરબલસિંહ, સ્થાપક અને હેડટીચર, મિશેલા કમ્યુનિટિ સ્કૂલ. શિક્ષણની સેવાઓ માટે (લંડન)

ઝુબેર વલી ઇસા, સહ-સ્થાપક, ઇજી ગૃપ. બિઝનેસ અને ચેરીટી માટે (બ્લેકબર્ન, લેન્કેશાયર)

મોહસીન વલી ઇસા, સહ-સ્થાપક, ઇજી ગૃપ. બિઝનેસ અને ચેરીટી માટે (બ્લેકબર્ન, લેન્કેશાયર)

મોહમ્મદ ખાન OBE, બ્લેકબર્ન વીથ ડાર્વેન કાઉન્સિલ, બ્લેકબર્ન. સ્થાનિક સરકારની સેવાઓ માટે

(બ્લેકબર્ન)

પ્રોફેસર યાદવિન્દર સિંઘ માલ્હી, FRS, ઇકોસિસ્ટમ સાયન્સના પ્રોફેસર, ઑક્સફર્ડ યુનિવર્સિટી, ઇકોસિસ્ટમ વિજ્ઞાનની સેવાઓ માટે.(ઑક્સફર્ડ)

નીતા પટેલ, એન્ટ્રપ્રેન્યોરશીપ અને ટેક્નોલોજીની સેવાઓ માટે (લંડન)

ઓફિસર્સ ઓફ ધ ઑર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર

અબુ અહેમદ હેડ, લોકલ ડિલિવરી અને કોમ્યુનિકેશન્સ, ઓફિસ ફોર સિક્યુરીટી અને કાઉન્ટર ટેરરિઝમ, હોમ ઑફિસ. પબ્લિક સર્વિસ માટે (લંડન)

દિશા ચઢા, કો-ચેર, ફેઇથ્સ ફોરમ ફોર લંડન, ફેઇથ કોમ્યુનિટીઝની સેવાઓ માટે (લંડન)

હરમિંદર કૌર ચન્ના જેપી, પ્રિન્સીપાલ, આર્ક બોલ્ટન એકેડમી, શિક્ષણની સેવાઓ માટે (બર્મિંગહામ)

યાસ્મિન ચિનવાલા, પાર્ટનર, ન્યુ ફાઇનાન્સીયલ, એચએમ ટ્રેઝરી, એચએમ ટ્રેઝરી વિમેન ઇન ફાયનાન્સ ચાર્ટરની સેવાઓ માટે (લંડન)

મુહમ્મદ નવીદ ઇદ્રીસ, હેડ ટિચર, ફેવરશામ પ્રાયમરી એકેડેમી, બ્રેડફર્ડ. શિક્ષણની સેવાઓ માટે (હેલિફેક્સ, વેસ્ટ યોર્કશાયર)

ડેની જેસિંગમ, ગવર્નન્સ એન્ડ ડિવોલ્યુશનની સેવાઓ માટે (લંડન)

અલી અકબર મોહમ્મદ, સ્થાપક અને ટ્રસ્ટી, અંસાર ફાઇનાન્સ, ફાઇનાન્સ અને ચેરીટીની સેવાઓ માટે (માન્ચેસ્ટર)

ડો. સંજીવ નિચાની, સ્થાપક અને ચિફ એક્ઝીક્યુટીવ, હીલિંગ લિટલ હાર્ટ્સ, મેડિસીન અને ચેરિટીની સેવાઓ માટે (લેસ્ટર)

અલ્પેશ બિપિન પટેલ, સ્થાપક, પ્રોફિનિયમ પાર્ટનર્સ, ઇકોનોમી અને આંતરરાષ્ટ્રીય વેપારની સેવાઓ માટે (લંડન)

સરબજીત સિંઘ પરેવાલ, પ્રિન્સીપલ સ્પેશ્યાલિસ્ટ ઇન્સપેક્ટર, હેલ્થ એન્ડ સિક્યુરીટી એક્ઝીક્યુટીવ, હેલ્થ, સિક્યુરીટી અને સાયબર સુરક્ષાની સેવાઓ માટે (સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર)

લુથફુર રહમાન, એક્ઝીક્યુટીવ મેમ્બર ફોર કલ્ચર એન્ડ લેઝર, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ. સ્થાનિક સરકારની સેવાઓ માટે (માન્ચેસ્ટર)

ઇમરાન રસુલ, યુનિવર્સિટી કોલેજ લંડનના ઇકોનોમિક્સના પ્રોફેસર, સોશ્યલ સાયન્સની સેવાઓ માટે (લંડન)

પ્રોફેસર નિલય શાહ FREng, ઇમ્પીરીયલ કોલેજ લંડનના કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર. યુકે ઇકોનોમીની ડેકાર્બોનાઇઝેશનની સેવાઓ માટે (લંડન)

અનંત મેઘજી પેથરાજ શાહ, શિક્ષણ, આરોગ્ય અને પશુ કલ્યાણની સેવાઓ માટે (લંડન)

ફારૂક રશિદ શેખ, સ્થાપક, કેરટેક. સ્પેશ્યાલિસ્ટ સોશ્યલ કેરની સેવાઓ માટે, (લંડન)

મોહમ્મદ નિઝામ ઉદ્દીન, સિનિયર હેડ, મોઝેઇક, ધ પ્રિન્સેસ ટ્રસ્ટ, સોશ્યલ મોબિલીટી અને કોમ્યુનિટી ઇન્ટીગ્રેશનની સેવાઓ માટે. (બાર્કિંગ, એસેક્સ)

મેમ્બર્સ ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

શાનિકા અમરસેકરા, જનરલ કાઉન્સેલ, બ્રિટીશ બિઝનેસ બેંક, બિઝનેસ અને ઇકોનોમીની સેવાઓ માટે (લંડન)

નીતા અવનાશ કૌર આટકર જેપી, નોન-એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, બ્રિટિશ બિઝનેસ બેંક, સ્મોલ બિઝનેસ ફાયનાન્સની સેવાઓ માટે (માર્લો, બકિંગહામશાયર)

રશિદા બૈગ, હેડ ઓફ સર્વિસ, લંડન બરો ઑફ ક્રોયડન, ચાઇલ્ડ અને ફેમિલી સોશિયલ વર્ક અને રેસ ઇક્વાલીટી માટે (સ્લાવ)

યાદવિંદર બોલીના, લેટલી એરિયા કોમ્યુનિકેશન્સ મેનેજર, ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ, વેસ્ટ મિડલેન્ડ્સ. કાયદો અને વ્યવસ્થાની સેવાઓ માટે (બર્મિંગહામ)

ઇસ્લામદ્દીન ચૌધરી, બેરિસ્ટર. લંડનમાં કાનૂની વ્યવસાયની સેવાઓ માટે (લંડન)

ડો. બિજના કોટક દસાણી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, મોર્ગન સ્ટેનલી, ફાઇનાન્સ ક્ષેત્રે ડાયવર્સીટી અને ઇન્ક્લુઝનની સેવાઓ માટે (લેસ્ટર)

સેલ્વારાણી ઇલાહી, ડેપ્યુટી ગવર્મન્ટ કેમિસ્ટ. ફૂડ મેઝરમેન્ટ સાયન્સની સેવાઓ માટે (વૉલ્ટન-ઓન-થેમ્સ, સરે)

ઑરંગઝેબ ફારૂક, મેન્ટોર, નોર્થ-વેસ્ટ લીડરશીપ ગૃપ, મોઝેઇક, માન્ચેસ્ટરમાં યુવાન લોકોની સેવાઓ માટે (માન્ચેસ્ટર)

મનજિત કૌર ગીલ, સ્થાપક, બિન્ટી. વિકાસશીલ દેશોમાં મહિલાઓને માસિક સ્ત્રાવ માટેના ઉત્પાદનો પૂરી પાડવાની સેવાઓ માટે, (વેબ્રીજ, સરે)

પુષ્કલા ગોપાલ, નૃત્ય શિક્ષક, સાઉથ એશિયન ડાન્સની સેવાઓ માટે (ચિગવેલ, એસેક્સ)

દિલીપકુમાર ગુરુંગ, યુકે અને વિદેશમાં નેપાળી સમુદાયની સેવાઓ માટે (બ્લેકપૂલ)

રીટા હિંડોચા-મોરઝરિયા, એક્ઝીક્યુટીવ પ્રિન્સીપાલ અને ડાયરેક્ટર ઓફ સેકન્ડરી એજ્યુકેશન, મીડ એજ્યુકેશન ટ્રસ્ટ. શિક્ષણની સેવાઓ માટે. (લેસ્ટર)

કાઉન્સિલર મોહમ્મદ ઈકબાલ, સભ્ય, પેન્ડલ બરો કાઉન્સિલ અને લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલ. ઇસ્ટ લેન્કશાયરમાં સ્થાનિક સરકારની સેવાઓ માટે (નેલ્સન, લેન્કેશાયર)

ફરાહ ખાન, હેડ, સર્વિસ ડીલીવરી, ચિલ્ડ્રન્સ સર્વિસીસ, લીડ્સ સિટી કાઉન્સિલ. બાળકો અને પરિવારોની સેવાઓ માટે (વેકફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર)

નાસિર અહેમદ ખાન, કો-ફાઉન્ડર, મુસ્લિમ્સ ઇન રેલ. રેલ ઉદ્યોગમાં મુસ્લિમ પ્રતિનિધિત્વની સેવાઓ માટે (મિલ્ટન કિન્સ)

પરમિંદર કૌર કોડરાલ, કો-ઓર્ડીનેટર, યુકે શીખ હેલ્થકેર ચેપ્લીન્સી. શીખ સમુદાયની સેવાઓ માટે (ઇલ્ફર્ડ, એસેક્સ)

ડો. ઇબ્રાર મોહમ્મદ મજીદ, હેલ્થરકેર એન્ડ કોમ્યુનિટી ડેવલપમેન્ટની સેવાઓ માટે (સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર)

સજ્જાદ મિયા, લંડન બરો ઑફ ટાવર હેમ્લેટ્સમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)

અસગર મોહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર, એબી કેમિસ્ટ, પેઇસલી અને સ્થાપક, સ્કોટ્ટીશ સદકા ટ્રસ્ટ, ગ્લાસગો. ફાર્મસી અને ચેરિટી સેવાઓ માટે (ગ્લાસગો)

વસંત પેટેલ, સીનીયર પોલીસી ઓફિસર, ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન, દત્તક લીધેલા બાળકો અને તેમના પરિવારોની સેવાઓ માટે (મીરફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર)

હેમંતકુમાર કિરીટભાઇ પાટેલ, લેટલી ટ્રસ્ટી અને વચગાળાના અધ્યક્ષ, રોયલ આર્મરીઝ, મ્યુઝીયમ અને હેરિટેજ સેવાઓ માટે (ઇંગ્માન્થોર્પ, નોર્થ યોર્કશાયર)

તમારા રાજા, ટેક્નોલોજી અને એન્ટ્રપ્રેન્યોરશિપની સેવાઓ માટે (લંડન)

બલજીત કૌર સંધુ, સ્થાપક, સેન્ટર ફોર નોલેજ ઇક્વિટી, ઇક્વાલીટી અને સિવિલ સોસાયટીની સેવાઓ માટે (લંડન)

ડિયાન મેરી સરકાર, ચિફ નર્સિંગ ઓફિસર, મીડ એન્ડ સાઉથ એસેક્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ, નર્સિંગ સેવાઓ માટે (ચેમ્સફર્ડ, એસેક્સ)

જયંતિલાલ શાહ, સ્થાપક, પોઝીટીવ મેસેજ લી, સાઉધમ્પ્ટન અને હેમ્પશાયરમાં રેસીઝમ વિરોધી પ્રચારની સેવાઓ માટે. (સાઉધમ્પ્ટન, હેમ્પશાયર)

મૌલાના મોહમ્મદ તૈયબ સિદાત, સ્થાપક, આઇએમઓ ચેરિટી. સખાવતી સેવાઓ માટે (બ્લેકબર્ન, લેન્કેશાયર)

જુલી સિદ્દીકી, સ્થાપક, સદકા ડે, ઇન્ટર ફેઇથ અંડરસ્ટેન્ડીંગની સેવાઓ માટે, (સ્લાવ)

ગુરપ્રીત સિંહ, નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને લેટલી કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, સાઉથપોર્ટ અને ઓર્મસ્કર્ક હોસ્પિટલ NHS ટ્રસ્ટ, હેલ્થકેર, ઇક્વાલીટી અને ફેરનેસની સેવાઓ માટે. (સાઉથપોર્ટ, મર્સીસાઇડ)

કિરુબા શ્રી શન્મુગનાથન, એક્ઝિક્યુટિવ સપોર્ટ, ડીપાર્ટમેન્ટ ફોર એક્ઝીટીંગ ધ યુરોપિયન યુનિયનમાં જાહેર સેવા માટે. (લંડન)

સૈયદ અફસાર ઉદ્દીન, બંગાળી ભાષાના શિક્ષણ માટે, ઑકલેન્ડ્સ સેકન્ડરી સ્કૂલના શિક્ષક. લંડન બરો ઑફ ટાવર હેમ્લેટ્સ, શિક્ષણ અને સમુદાયની સેવાઓ માટે (ઇલ્ફર્ડ, એસેક્સ)

મેડલીસ્ટ ઓફ ધ ઑર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર

મોહમ્મદ અજીઝ, ચિફ ઇન્સપેક્ટર, બેડફર્ડશાયર પોલીસ. પોલીસિંગ અને ડાયવર્સીટીની સેવાઓ માટે (લુટન, બેડફોર્ડશાયર)

અમોલક સિંહ ધારીવાલ, CFO, ગ્લોબલ સપ્લાય મેનેજમેન્ટ એન્ડ સર્વિસ ઑપરેશન્સ, સોડેક્સો, બિઝનેસની સેવાઓ માટે, (લેંગલી, વેસ્ટ મિડલેન્ડ્સ)

હેરા હુસૈન, ફાઉન્ડર એન્ડ ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર, સખાવતી સેવાઓ માટે (માન્ચેસ્ટર)

પરબીર કૌર જગપાલ, લીડ ફોર ઇક્વાલીટી, ડાયવર્સીટી એન્ડ ઇન્ક્લુઝન, બર્મિંગહામ યુનિવર્સિટી. સ્વાસ્થ્યમાં ડાયવર્સીટી એન્ડ ઇન્ક્લુઝનની સેવાઓ માટે (બર્મિંગહામ)

સુફુ મીયા, ઓસ્વેસ્ટ્રી, શ્રોપશાયરમાં સમુદાયની સેવાઓ માટે (ઓસ્વેસ્ટ્રી, શ્રોપશાયર)

કુર્શીદા મીરઝા, વોલંટીયર, ઑર્ગેનાઇઝર, ગ્રેટ ગેટ ટુગેધર ઇફ્તાર અને ટ્રુબી ગાર્ડન ટી રૂમ (ઇન્ટર ફેઇથ કાફે). મિલ્કન કિન્સમાં ઇન્ટર ફેઇથ અને કમ્યુનિટિ કોહેશનની સેવાઓ માટે (મિલ્ટન કિન્સ)

પરમિંદર સિંઘ પુરેવાલ, ડિરેક્ટર, ધી નોર્મન્ડી હોટલ. રેનફ્રૂમાં હોસ્પિટાલિટીની સેવાઓ માટે

(બિઅર્સડન, ગ્લાસગો)

ડો. સત્યવીર સિંઘલ, બેલફાસ્ટમાં સમુદાયની સેવાઓ માટે (ન્યૂટાઉનએબે, કો. એન્ટ્રિમ)

રીના સૂરજન, ગ્રેટર માન્ચેસ્ટરમાં BAME સમુદાયની સેવાઓ માટે, (ઓલ્ડહામ, ગ્રેટર માન્ચેસ્ટર)

ભરત ઠકરાર, યુકે અને વિદેશમાં સ્વૈચ્છિક અને સખાવતી સેવાઓ માટે (હાર્લો, એસેક્સ).