(Photo by Victoria Jones - WPA Pool/Getty Images)

ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

પ્રોફેસર રમેશ પુલેન્દ્રન ARASARADNAM, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએંટ્રોલોજિસ્ટ, યુનિવર્સિટી હૉસ્પિટલ્સ કવેન્ટ્રી અને વૉરિકશાયર NHS ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન NHSની સેવાઓ માટે (સ્ટેમફોર્ડ, લિંકનશાયર)

દબીરુલ ઇસ્લામ ચૌધરી, કોવિડ-19 દરમિયાન સખાવતી સેવા માટે (લંડન)

અલી ઘોરબેંગોલી, ગુડસામના સહ-સ્થાપક અને ડિરેક્ટર. કોવિડ-19 રીસ્પોન્સમાં વોલટીયરીંગ માટે (લંડન)

ગણેશલિંગમ્ સુન્થારલિંગમ્, પ્રમુખ, ઇન્ટેન્સિવ કેર સોસાયટી અને કન્સલ્ટન્ટ, લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિટી હેલ્થકેર. કોવિડ-19 દરમિયાન એનએચએસની સેવાઓ માટે (લંડન)

મેમ્બર્સ ઓફ ધ ઑર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર

સુફીના અહમદ, ડિરેક્ટર, જ્હોન એલરમેન ફાઉન્ડેશન. કોવિડ-19 દરમિયાન સેવા માટે (લંડન)

હંસ અહમદ, સેશનલ મુસ્લિમ ઇમામ, હર મેજેસ્ટીઝ પ્રિઝન / યુથ ઓફેન્ડર્સ ઇન્સ્ટીટ્યુશનલ બ્રિન્સફર્ડ. કોવિડ-19 દરમિયાન હર મેજેસ્ટી પ્રિઝન એન્ડ પ્રોબેશન સર્વિસની સેવાઓ માટે. (વેડ્નસબરી, વેસ્ટ મિડલેન્ડ્સ)

હરમોહિન્દર સિંહ ભટિયા, વેસ્ટ મિડલેન્ડ્સમાં કોવિડ-19 દરમિયાન રેસ રીલેશન્સ  માટે (સ્મિથવિક, વેસ્ટ મિડલેન્ડ્સ)

જાહિદ હુસેન ભટ્ટી,  મેનેજીંગ ચેપ્લીન, હર મેજેસ્ટી જેલ વોર્મવુડ સ્ક્રબ્સ. કોવિડ-19 દરમિયાન હર મેજેસ્ટી પ્રિઝન એન્ડ પ્રોબેશન સર્વિસની સેવાઓ માટે. (લંડન)

ડો. સરબજિત ક્લેર, ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર, ક્લિનિકલ લીડ એક્યુટ મેડિસિન, સેન્ડવેલ અને વેસ્ટ બર્મિંગહામ NHS ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન NHSની સેવાઓ માટે. (બર્મિંગહામ)

સંદિપ સિંહ ડાહેલ, કોવિડ-19 દરમિયાન શીખ સમુદાયની સેવાઓ માટે (લંડન)

ઇમરાન રશિદ દાવજી, હ્યુમન રિસોર્સ એડમિનિસ્ટ્રેટર, અસ્ડા લિ, કોવિડ-19 રીસ્પોન્સ સેવાઓ માટે (બાટલી, વેસ્ટ યોર્કશાયર)

જતિન્દરસિંઘ હરચોવલ, ચિફ ફાર્માસિસ્ટ અને હેડ ઓફ ક્વોલીટી ઇમ્પ્રુવમેન્ટ, ધી રોયલ માર્સડેન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન ફાર્માસ્યુટિકલ પ્રોફેશનની સેવાઓ માટે. (લંડન)

મનવીર હોથી, સામાજિક કાર્યકર, હેમરસ્મિથ અને ફુલહામ કાઉન્સિલ. કોવિડ-19 દરમિયાન સોશ્યલ કેર સેવાઓ માટે (બિગલ્સવેડ, બેડફર્ડશાયર)

ઓલી ખાન, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીની સેવાઓ અને કોવિડ-19 દરમિયાન યુકે અને પરદેશમાં સખાવતી સંસ્થા માટે. (લુટન)

સંજીવ કુમાર, કોવિડ-19 દરમિયાન BAME સમુદાયની સેવાઓ માટે (લુટન)

લવિના મેહતા, કોવિડ-19 દરમિયાન હેલ્થ એન્ડ ફીટનેસ સેવાઓ માટે (વૉટફર્ડ)

મોહમ્મદ ઓમર, કોવિડ-19 દરમિયાન બ્રિટીશ મુસ્લિમ સમુદાયની સેવાઓ માટે (લંડન)

રેઝા રહનામા, ડિરેક્ટર, કોર વૉઇસ સર્વિસીસ, BT. કોવિડ-19 રીસ્પોન્સ દરમિયાન ટેલિકમ્યુનિકેશન્સની સેવાઓ માટે (લંડન)

ડૉ. ગુરજિંદર સિંઘ સંધુ, કન્સલ્ટન્ટ, ઇન્ફેક્સ ડીસીઝ, લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિટી NHS ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન NHSની સેવાઓ માટે (સ્લાવ, બર્કશાયર)

ચાંદની સેજપાલ શાહ, કોવિડ-19 દરમિયાન નોર્થ વેસ્ટ લંડનમાં સમુદાયની સેવાઓ માટે (બુશી, હર્ટફર્ડશાયર)

ડૉ. કાર્ટર સિંઘ, જનરલ પ્રેક્ટિશનર, કોવિડ-19 દરમિયાન નોટિંગહામશાયરમાં હેલ્થકેર સેવાઓ માટે (સટન ઇન એશ્ફિલ્ડ, નોટિંગહામશાયર)

રાજીન્દર સિંહ હરઝાલ, કોવિડ-19 દરમિયાન હેલ્થ એન્ડ ફિટનેસ, સેવાઓ માટે (લંડન)

વિનોદ ભગવાનદાસ ટેલર, કોવિડ-19 દરમિયાન બેડફર્ડશાયરમાં સમુદાયની સેવાઓ માટે (લુટન)

અશરફ ઉદ્દીન, કોવિડ-19 રીસ્પોન્સ દરમિયાન સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સની સેવાઓ માટે (ચેલ્મ્સફોર્ડ, એસેક્સ)

મેડલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટીશ એમ્પાયર

ઇબ્રાર અક્રમ, સર્વિસ ડિલિવરી મેનેજર, ટ્રાન્સપોર્ટ ફોર લંડન. કોવિડ-19 દરમિયાન લંડનમાં પરિવહન અને સમુદાયની સેવા માટે (લંડન)

ડૉ મહબુબ બાશા, એક્સ્ટર્નલ રિલેશન્સ એન્ડ એંગેજમેન્ટ મેનેજર, એનર્જી સેફ્ટી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, સ્વૉન્ઝી યુનિવર્સિટી. કોવિડ-19 દરમિયાન સ્કેટી, સ્વૉન્ઝીમાં સમુદાયની સેવાઓ માટે (સ્વૉન્ઝી, વેલ્સ)

રીટા ચોહાન, કોવિડ-19 દરમિયાન NHS સેવાઓ માટે (સ્વૉન્ઝી)

ડો. હરેન ડી’સિલ્વા,  કોવિડ-19 દરમિયાન જનરલ પ્રેક્ટિસ સેવાઓ માટે (લંડન)

અહમુદ રઝા ડોમાહ, જનરલ મેનેજર, હિલ હાઉસ કેર હોમ. કોવિડ-19 દરમિયાન સોશ્યલ કેર સેવાઓ માટે (વૉટફર્ડ)

થૈવિન્દિરામ જીવથાસન, કોવિડ-19 દરમિયાન ગ્રેફામ, વેસ્ટ સસેક્સમાં સમુદાયની સેવાઓ માટે (પેટવર્થ, વેસ્ટ સસેક્સ)

રાની કૌર, ફૂડ સર્વિસિસ આસિસ્ટન્ટ, સેઇન્સબરીઝ, કોવિડ-19 દરમિયાન બેડફોર્ડશાયરમાં સમુદાયની સેવાઓ માટે (બેડફર્ડ)

હસ્નેન કમર રશિદ ભટ્ટી ખાન, મેડિકલ સ્ટુડન્ટ વોલંટીયર કો-ઓર્ડીનેટર. કોવિડ-19 દરમિયાન સાઉથ યોર્કશાયરમાં હેલ્થકેર સેવાઓ માટે (નનીટન, વોરિકશાયર)

વાજિદ મહમૂદ, PPM સ્ટ્રેટેજી અને ઇમ્પ્લીમેન્ટેશન લીડ, NHS ઇંગ્લેન્ડ અને NHS ઇમ્પ્રૂવમેન્ટ. કોવિડ-19 દરમિયાન NHS સેવાઓ માટે. (બરી, ગ્રેટર માન્ચેસ્ટર)

મંજુ માલ્હી, કોવિડ-19 રિસ્પોન્સ દરમિયાન લંડનમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)

નીલિમા રહમાન, બેંક કર્મચારી, વર્જિન મની. કોવિડ-19 દરમિયાન ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટર અને સાઉથ શિલ્ડ્સના સમુદાયની સેવાઓ માટે (સાઉથ શિલ્ડ્સ, ટાઇન એન્ડ વેર)

અજીતા સજીવ, સ્ટ્રીટ પૉપ્યુલેશન મેનેજર, ન્યુહામ કાઉન્સિલ. કોવિડ-19 દરમિયાન ન્યુહામમાં નબળા અને ઘરવિહોણા લોકોને સેવાઓ માટે (લંડન)

શગુફ્તા શમિમ, કોવિડ-19 દરમિયાન ગ્રેંજમાઉથમાં સમુદાયની સેવાઓ માટે (ગ્રેંજમાઉથ, સ્ટર્લિંગ)

નીરજ કુમારી સિંગડિયા, બ્રાન્ચ મેનેજર, લોઇડ્સ બેન્કિંગ ગ્રુપ. કોવિડ-19 દરમિયાન બર્મિંગહામમાં ફાઇનાન્સિયલ ક્ષેત્ર અને સમુદાયની સેવાઓ માટે (બર્મિંગહામ)

ફૈઝલ ​​ટડ્ડી, સુપ્રિન્ટેન્ડન્ટ ફાર્માસિસ્ટ, આસ્ડા, કોવિડ-19 દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની સેવાઓ માટે. (લીડ્ઝ)