What is 'Operation London Bridge'?

 

  • આજ સુધીમાં સૌથી વધુ 15 ટકા વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકોને એવોર્ડ.
  • લગભગ 23 ટકા એવોર્ડ વિજેતાઓને કોવિડ-19 સેવા માટે એવોર્ડ.
  • 62 ટકા એટલે કે 695 લોકોને સ્વૈચ્છિક અથવા નાણાં લઇને સમુદાયની સેવા કાર્ય માટે માન્યતા અપાઇ.
  • 986 ઉમેદવારોની BEM, MBE અને OBE એવોર્ડ માટે પસંદગી કરાઇ.
  • 323 ઉમેદવારોની BEM એવોર્ડ.
  • 457 ઉમેદવારોની MBE એવોર્ડ.
  • 206 ઉમેદવારોની OBE એવોર્ડ.
  • 567 મહિલાઓને માન્યતા આપવામાં આવી.
  • કુલ વિજેતાઓના 50 ટકા અને સીબીઇ સ્તરે 39 ટકાથી વધુ મહિલાઓ વિજેતા
  • 7 ટકા વિજેતાઓ એશિયન વંશીય જૂથના.
  • 2 ટકા શ્યામ વંશીય જૂથના.
  • 3 ટકા મિશ્ર વંશીય પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો.
  • 7 ટકા અન્ય વંશીય પૃષ્ઠભૂમિના લોકો.
  • 9 ટકા સફળ ઉમેદવારો અક્ષમ અથવા લાંબા ગાળાની આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકો.
  • 3 ટકા લોકોએ પોતાની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ નીચી ગણાવી.
  • 5 ટકા લોકો એલજીબીટી સમુદાયના.