• શ્રાધ્ધ પક્ષના શુભ અવસરે પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીની ઉપસ્થિતિમાં શ્રી રામ કથાનું આયોજન ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર 22 પામરસ્ટન રોડ, હેરો, HA3 7RR ખાતે 14મી ઑક્ટોબર સુધી રોજ બપોરે 12થી 4 કરવામાં આવ્યું છે. કથાનો લાભ પૂજ્ય પંડિત ગૌરાંગી ગૌરી જી આપશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.
  • શિવયોગ સમાધિ લાઇવ શિબીરનું આયોજન હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. 14મી ઑક્ટોબરના રોજ સાંજે 6થી રાતના 10-30 અને રવિવારે 15મી ઑક્ટોબર, 2023ના રોજ સવારે 9:30થી બપોરના 3:30 દરમિયાન કરવામાં વ્યું છે.
  • નવનાત વડીલ મંડળ દ્વારા સ્મરણંજલિ 2023 કાર્યક્રમનું આયોજન શુક્રવાર, 13 ઓક્ટોબર 2023ના રોજ સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી નવનાત સેન્ટર, હેયસ, UB3 1AR ખાતે કરવામાં આવ્યું છે. ગીતકારો રિનાબેન અને વ્રજેશભાઈ સાથે મેલડી એક્સપ્રેસ ભાવપૂર્ણ ભજનો રજૂ કરશે. પોતાના દિવંગત પરિવારજનોના ફોટો મૂકી અંજલિ આપવા તથા વધુ માહિતી માટે સંપર્ક કરો. Email: [email protected] નીતિન સાવડિયા 07976 503 619.

LEAVE A REPLY