બ્રિટન એક આઝાદ દેશ બની રહે તેની ખાતરી કરવા માટે યુકે અને ભારતીય ઉપખંડમાં પોતાના જીવનનું બલિદાન આપનાર લોકોને એમપી શૈલેષ વારાએ આર્મીસ્ટસ ડે પ્રસંગે શ્રદ્ધાંજલિ આપી છે.

હાઉસ ઑફ કૉમન્સ ગાર્ડન ઑફ રિમેમ્બરન્સમાં, શ્રી વારાએ બહાદુર પુરુષો અને સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ આપવા બે પોપીઝ મૂકી હતી. તેમાંની એક બ્રિટનમાંથી મૃત્યુ પામેલા લોકોનું સન્માન કરવા માટે હતી અને બીજી ‘ઓમ’ ચિહ્ન સાથે ભારતના ઉપખંડમાં મૃત્યુ પામેલા લોકો માટા હતી.

LEAVE A REPLY

nine − one =