xcvxc

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા સુનક જી20માં ભાગ લેવા શુક્રવારે જ નવી દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે સમિટમાં ભાગ લેતા અગાઉ બ્રિટિશ કાઉન્સિલ હેડક્વાર્ટર ખાતે સ્થાનિક સ્કૂલનાં બાળકો સાથે થોડો સમય વિતાવ્યો હતો. તેમની સાથે વાતચીત કરીને અક્ષતા સુનક ફૂટબોલ પણ રમ્યાં હતાં અને બાળકો સાથે વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી હતી.

LEAVE A REPLY