(Photo by Morne de Klerk/Getty Images)

આઈપીએલ મેગા ઓક્શનમાં આ વખતે કેટલાક એક સમયના ધૂરંધરોને કોઈ ટીમે ખરીદ્યા નહોતા, જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થયા હતા. કોઈ લેવાલ ના હોય તેવા 22 ખેલાડીઓ તો હાઈપ્રોફાઈલ હતા. એમાં સુરેશ રૈના, શાકીબ અલ હસન અને ઓઈન મોર્ગન જેવા ખેલાડીઓ પણ સામેલ છે.કોઈ ટીમે રસ દાખવ્યો ના હોય તેવા, નહીં વેચાયેલા ખેલાડીઓની યાદી આ મુજબ છેઃ

રોસ્ટન ચેસ (વેસ્ટ ઈન્ડિઝ) બેન કટિંગ (ઓસ્ટ્રેલિયા)
માર્ટિન ગપ્ટિલ (ન્યૂઝીલેન્ડ) પીયૂષ ચાવલા (ભારત)
ઈશ સોઢી (ઈંગ્લેન્ડ) તબરેઝ શમ્મી (સા. આફ્રિકા)
શેલ્ડન કોટરેલ (વેસ્ટ ઈન્ડિઝ) ઈશાંત શર્મા(ભારત)
ચેતેશ્વર પૂજારા (ભારત) એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા)
ઓઈન મોર્ગેન (ઈંગ્લેન્ડ) માર્નસ લબુશેન (ઓસ્ટ્રેલિયા)
ડેવિડ મલાન (ઈંગ્લેન્ડ) સંદીપ લામિછાને (નેપાલ)
અમિત મિશ્રા (ભારત) એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા)
ઈમરાન તાહીર (સા. આફ્રિકા) મુજીબ ઉર રહમાન (બંગલાદેશ)
આદિલ રાશિદ (ઈંગ્લેન્ડ) શાકીબ અલ હસન (બંગલાદેશ)
સ્ટીવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા) સુરેશ રૈના (ભારત)