REUTERS/Evelyn Hockstein

જો બાઇડનને કડક ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ટ્રમ્પના બીજા કાર્યકાળનો અર્થ “અંધાધૂંધી, વિભાજન અને અંધકાર” તરફ પાછા ફરવાનો હશે.

નોકરીઓ, ફુગાવો, પ્રિસ્ક્રિપ્શન દવાઓની કિંમતો અને ગન કંટ્રોલ જેવા મુદ્દા પર તેમની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને બાઇડને જણાવ્યું હતું કે “ચાર વર્ષ પહેલાં અમેરિકા સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઊભા કરેલા ખતરાને કારણે હું ચૂંટણી લડ્યો હતો. જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત આવશે તો   તેમના વહીવટીતંત્રે કરેલી પ્રગતિ જોખમમાં આવશે. ટ્રમ્પ હંમેશા ફરિયાદો કરે છે અને ઉગ્રતાથી ચાલે છે. ટ્રમ્પને અમેરિકન લોકોની ચિંતા નથી, તેઓ માત્ર બદલો લેવા માટે સત્તામાં આવવા માગે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments