ગરવી ગુજરાત સાપ્તાહિકમાં વિતેલા મહિનાઓમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિન્ડરશ યોજનાઓ વિષે ચાર લેખોની હારમાળા રજૂ કરવામાં આવી હતી. શું તમે વિન્ડરશ યોજનાઓ વિશેનું સત્ય જાણો છો? કૃપા કરીને તમારી ફક્ત 2 મિનિટ ફળવો અને વિન્ડરશ યોજના વિષેના આ સર્વેમાં ભાગ લો. અમને તમારા વિચારો જાણવાનું ખૂબ જ ગમશે. સર્વેમાં ભાગ લેવા માટે કૃપા કરીને આ લિંક પર bit.ly/3haJ9YA ક્લિક કરો અથવા આપના મોબાઇલ ફોન, આઇપેડ કે કમ્પ્યુટર પર bit.ly/3haJ9YAને ટાઇપ કરી સર્વેમાં ભાગ લો. #WindrushGeneration #Windsrush #WindrushSchemes













