Photo Credit: Yakshagana UK

યુકેમાં કન્નડ સંસ્કૃતિ અને ભાષાને પ્રોત્સાહન આપતી યુકેની સૌથી મોટી કન્નડ સંસ્થામાંની એક કન્નડગરુયુકે (KUK) દ્વારા શનિવાર, 17મી જૂન 2023ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ટ્યુડર પાર્ક સ્પોર્ટ્સ એન્ડ લેઝર મેઈન હોલ, બ્રોવેલ્સ એલએન, ફેલ્ધામ, લંડન TW13 7EF ખાતે યક્ષગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી દીપક ચૌધરી (મિનિસ્ટર ઓફ કોઓર્ડિનેશન, HCIL, લંડન) અને શ્રીમતી સીમા મલ્હોત્રા, સાંસદ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

nineteen − 2 =