SKLPC ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ UB5 6RE સંપર્ક – [email protected]

  • રન ફોર રંગ – હોળી કલર રન કાર્યક્રમનું આયોજન 1 માર્ચના રોજ સવારે 9 થી સાંજે 5 સુધી SKLPC ખાતે કરવામાં આવ્યું છે.
  • ફિટનેસ, યોગ અને સાઉન્ડ બાથ કાર્યક્રમનું આયોજન 18 જાન્યુઆરીના રોજ સવારે 9-50થી બપોરે 2 વાગ્યા સુધી SKLPC ખાતે કરવામાં આવ્યું છે.
  • એડવેન્ચર્સ ઓપન ડેનું આયોજન 11 જાન્યુઆરીના રોજ બપોરે 2થી સાંજે 6 સુધી SKLPC ખાતે કરવામાં આવ્યું છે.
  • મહિલા ક્રિકેટ – ઇન્ડોર તાલીમ કેમ્પનું આયોજન દર બુધવારે 14 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી રોજ સાંજના 7-30થી રાતના 9 સુધી JFS સ્કૂલ-ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ, કિંગ્સબરી ખાતે કરવામાં આવ્યું છે. 18 વર્ષની મોટી વયની મહિલાઓ ભાદ લઇ શકશે. નોંધણી માટે સંપર્ક [email protected]
  • SKLPC બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી એલેક રીડ એકેડેમી કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, બેંગાર્થ રોડ, નોર્થોલ્ટ, UB5 5LQ  ખાતે કરવામા આવ્યું છે. મેન્સ ડબલ્સ-ટુ ટાયર ફોર્મેટ DIV 1 અને DIV 2, લેડીઝ ડબલ્સ,મિક્સ્ડ ડબલ્સ, 50થી વધુ વયના લોકો માટે ઓપન ડબલ્સ, 16થી નાના લોકો માટે ઓપન ડબલ્સ, પુરુષો માટે સિંગલ્સ, લેડીઝ સિંગલ્સ, 16થી ઓછી ઉંમરના લોકો માટે સિંગલ્સ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. એક ખેલાડી માત્ર 2 કેટેગરીમાં જ રમી શકે છે. લાઇટ રિફ્રેશમેન્ટ આપવામાં આવશે. બધી એન્ટ્રીઓ 18 જાન્યુઆરી સુધીમાં મળે તે જરૂરી છે. સંપર્ક: [email protected].

LEAVE A REPLY