Uncategorized ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ મંદિરમાં મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી September 20, 2023 282 0 Share on Facebook Tweet on Twitter ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડ ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ મંદિર ખાતે વડા પ્રધાન મોદીજીના જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ મોદીના કલ્યાણ માટે પ્રાર્થના કરી હજુ બીજા પાંચ વર્ષ માટે તેઓ ભારતનું નેતૃત્વ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR Bhavanagar ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ, સરકારની ઇમર્જન્સી બેઠક India news ઇરાન પર ઇઝરાયેલના હુમલાથી પાકિસ્તાનમાં ફફડાટ Ahmedabad એક જ દિવસમાં એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ LEAVE A REPLY Cancel reply