નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ત્યારે કેન્દ્ર સરકાર માટે આ સૌથી સારા સમાચાર છે. નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે.

હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, હવે ચાર સપ્તાહ બાદ સુનવણી થશે. નવી અરજીઓ પર પ્રતિબંધ લગાવી શકાતુ નથી. આ ઉપરાંત દરેક કેસ માટે એક વકીલને જ તક મળશે. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય મળ્યો છે હવે પાંચમા સપ્તાહમાં સુનવણી થશે. તો બીજી તરફ, આસામ સાથે જોડાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે બે સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે. તો સાથે જ સુપ્રિમ કોર્ટે તમામ હાઈકોર્ટને સીએએ સાથે જોડાયેલ સુનવણી ન કરવા કહ્યું છે.

નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, હવે ચાર સપ્તાહ બાદ સુનવણી થશે. નવી અરજીઓ પર પ્રતિબંધ લગાવી શકાતુ નથી. આ ઉપરાંત દરેક કેસ માટે એક વકીલને જ તક મળશે. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય મળ્યો છે હવે પાંચમા સપ્તાહમાં સુનવણી થશે. તો બીજી તરફ, આસામ સાથે જોડાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે બે સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે.