અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડુ બિપરજોય રવિવાર (11 જૂન)એ "અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા"માં ફેરવાયું હતું. વાવાઝોડુ બિપરજોય ઉત્તર તરફ આગળ વધીને 15 જૂને પાકિસ્તાન અને...
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ પીરસાયેલી વિદ્યાર્થીઓની થાળીમાં મૃત ગરોળી નીકળતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા....
શારદાપીઠ દ્વારકાના પૂ. પૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં 7મી જૂનથી 9મી જૂન સુધી પ્રવાસ કર્યો...
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી ગોહિલ જગદીશ ઠાકોરના અનુગામી બન્યા છે. તેઓઁ કચ્છના અબડાસાના ધારાસભ્ય...
famous TV actress Vaishali Thakkar
સુરતમાં કથિત આર્થિક સંકટથી કંટાળીને હીરાના કારીગરના પરિવારના ચાર સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. પરિવારના બે બાળકો આ ઘટના સમયે ઘેર ન હોવાથી...
ગુજરાતના પોરબંદરથી દક્ષિણ દિશામાં દક્ષિણપૂર્વ અરબ સાગર ઉપર સર્જાયેલું ડિપ્રેશન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને તે ચક્રવાતી તોફાનમાં પરિણવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનને બાંગ્લાદેશે...
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 5 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો અને શાળાઓના કેમ્પસ બાળકોના અવાજથી ગૂંજી ઉઠ્યા હતા. નવી શિક્ષણનીતિના...
ગુજરાતની સૌથી મોટી દૂધ સહકારી મંડળી બનાસ ડેરીના ચેરમેન તરીકે શુક્રવારે ભાજપના નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સર્વસંમતિથી પુનઃ વરણી કરાઈ હતી. બનાસકાંઠા...
પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારાને પગલે અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ  પર ત્રીજું ટર્મિનલ બનાવવાની વિચારણા ચાલુ થઈ છે. આ એરપોર્ટનું સંચાલન કરતી કંપની...
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ગુજરાતમાં ગત મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું...