સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે અને તે અંગેની તારીખ 3-4 દિવસમાં જાહેર થવાની પ્રબળ સંભાવના છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે જઇ રહ્યા છે. આ અવસરે તેઓ વડોદરામાં ભારતીય વાયુસેનાના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ...
ગુજરાતમાં વેદાંત અને તાઇવાની ફોક્સકોને 19.5 બિલિયન ડોલરનો સેમિકન્ડકટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ 2.66 અબજ ડોલરના બીજા મોટા પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. વડાપ્રધાન...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિવાળીના શુભદિને દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ-બહેનોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રકાશનું આ...
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા માટે ભાજપના કાર્યકરોને હાકલ કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી મહિને...
દિવાળીના દિવસે વડોદરાના એક વિસ્તારમાં ફટાકડા ફોડવાના મુદ્દે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. તેના પગલે પોલીસે બંને પક્ષોના 19 લોકોની અટકાયત કરી...
ધનતેરસથી પરંપરાગત રીતે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આ વર્ષે ગુજરાતના લોકોએ મુહૂર્ત તરીકે મોટાપાયે સોના ચાંદીની ખરીદી કરી હતી. મીડિયા રીપોર્ટ મુજબ...
કેનેડામાં જવા માગતા લોકોને નકલી વિઝા આપીને છેતરપિંડી કરવા બદલ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ફોજદારી કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા એક વ્યક્તિ સહિત...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંકસમયમાં આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ગુરુવારે 20 ઉમેદવારો સાથે છઠ્ઠી યાદી જાહેર કરી હતી....