યુકેમાં 22 નવેમ્બરથી દેશમાં આવતા વિદેશીઓ માટેની માન્ય કોરોના વેક્સિનની યાદીમાં ભારતની સ્વદેશી કોવેક્સિનનો સમાવેશ કરાશે. આ નિર્ણયથી બ્રિટન જવા ઈચ્છતા સેંકડો ભારતીય ટ્રાવેલર્સને...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનમા શિફ્ટ થવાનો છે તેવી અટકળોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નકારી કાઢી છે. કંપનીએ છ નવેમ્બરે સ્પષ્ટતા કરી...
દિવાળીના ખાસ પ્રસંગે અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડન અને અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને વિશ્વભરમાં વસતા હિન્દુ સમુયદાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. બાઈડને પોતાના પત્ની...
યુકેએ દિવાળીના ઉત્સવ નિમિત્તે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાની યાદમાં 5 પાઉન્ડનો ખાસ સિક્કો જારી કર્યો છે. ભારતની આઝાદીના લડવૈયા ગાંધીજીના જીવન...
ભારતમાં પેગાસસ જાસૂસીકાંડને કારણે કુખ્યાત બનેલા ઇઝરાયેલના NSO ગ્રૂપને હવે અમેરિકાએ બ્લેકલિસ્ટેડ કંપનીઓની યાદીમાં મૂક્યું છે. ઇઝરાયેલની આ સ્પાયવેર કંપનીએ અમેરિકાની વિદેશ નીતિ અને...
યુકેની સરકારે કોવિડ-19ની સારવારમાં ઉપયોગી મોલ્નુપિરાવિર દવાને શરતો આધિન મંજૂરી આપી છે. આ સાથે જ યુકે એવો પ્રથમ દેશ બની ગયો છે કે જેણે...
વિશ્વભરમાં વ્યાપ ધરાવતી બાર્કલેઝ બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદે ભારતીય મૂળના એસ.વેંકટકૃષ્ણનને નિયુક્તિ કરવામાં આવી છે. વેંકટ અત્યારે બેન્કના ગ્લોબલ માર્કેટ હેડ તરીકે કાર્યરત...
ગ્લાસગોમાં તાજેતરમાં યોજાયેલી કોપ-26 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેના અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે.
આજે હું તમારી વચ્ચે એ...
યુકેના ગ્લાસગો ખાતે મળી રહેલી COP26 તરીકે ઓળખાતી 2021ની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'પંચામૃત' વિઝન અંતર્ગત 2070 સુધીના ભારત માટેના...
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતની મુલાકાત લેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. આ અંગે ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિઓ જેવી સુધરશે એટલે બ્રિટિશ વડાપ્રધાન જોન્સન ભારત પ્રવાસનું આયોજન કરશે. અગાઉ તેઓ આ વર્ષે 26 જાન્યુઆરીની...