યુકેમાં એપ્રિલમાં ફુગાવાનો દર વધીને 3.5 ટકા પર પહોંચ્યો હતો, જે માર્ચમાં 2.6 ટકા હતો. છેલ્લાં સવા વર્ષમાં આ દર સૌથી વધુ છે. નેશનલ...
ભારતીય સૈન્ય દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ બાદ નવાઝ શરીફે પાકિસ્તાની સૈન્ય દ્વારા થયેલા હુમલાઓનું સુપરવિઝન કર્યું હોવાનો દાવો થયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રીએ દાવો...
તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતા ખુલ્લા સમર્થનથી ભારતના લોકો ગુસ્સે છે અને ઉનાળાની રજાઓ દરમિયાન આ દેશોની યાત્રાઓ રદ કરી રહ્યા છે....
જર્મનીમાં ફ્રેન્ક ફર્ટથી સ્પેનનાં સેવિલે જતી લુફ્થાન્સાની ફલાઈટ 10 મિનિટ સુધી પાયલોટ વિના જ ઊડતી રહી હોવાની ઘટના ગત સપ્તાહે બની હતી. આ ન...
બ્રિટનના અબજોપતી લોકો પૈકીના એક એવા સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે દુબઇનું સૌથી મોંઘુંદાટ મનાતું મેન્શન ખરીદ્યું છે. ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિએ દુબઇમાં બેવરલી હિલ્સ...
હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS)ની શાખાઓમાં દર વર્ષે યોજાતા યુકે પાર્લામેન્ટ વીક (UKPW)માંથી પ્રેરણા લઇને HSSની એમરશમ માયા શાખામાં ભાગ લેતી ઐશ્વર્યા આપ્ટેએ તાજેતરમાં યોજાયેલી...
લંડનમાં ૧૧ મે’ના રોજ નાગ્રેચા પરિવારે ગયા વર્ષે ૭૮ વર્ષની વયે અવસાન પામેલા જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ અને સ્વપ્નદ્રષ્ટા બિઝનેસમેન શ્રી વિનુભાઈ નાગ્રેચાને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપવા...
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા ડેટા મુજબ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા નોંધાયેલા વાર્ષિક શોપ લીફ્ટીંગ ગુનાઓની સંખ્યા પહેલીવાર...
બ્રિટિશ કાશ્મીરી અને લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેમોક્રેસીના ડિરેક્ટર પ્રોફેસર નીતાશા કૌલે દાવો કર્યો છે કે ભારતીય અધિકારીઓએ "ભારત...
રિતિકા સિદ્ધાર્થ દ્વારા
યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી તા. 16ના શુક્રવારે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા અને બ્રિટિશ સરકારના આતંકવાદનો સામનો કરવાના અને ભારત - પાકિસ્તાન...