પેરિસના ગેર ડુ નોર્ડ સ્ટેશન પર એક વ્યક્તિએ સોમવારની સવારે પોલીસ પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે વળતી કાર્યવાહી કરીને યુવકને ઠાર કર્યો હતો....
ભારત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીનની વધુ 54 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મુકવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. આ એપ્સ દ્વારા ભારતની સુરક્ષાને લગતી મહત્ત્વની...
અમેરિકાના લોસ એન્જેલસમાં શનિવારે જસ્ટિન બિબર એક પ્રોગ્રામ પછી રેસ્ટોરામાં યોજાયેલી પાર્ટીમાં થયેલા ગોળીબારમાં ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા. નાઇસ ગાય રેસ્ટોરાંની બહાર એક...
ક્વોડ સંગઠન સામે ચીનના જોરદાર વિરોધનું ખંડન કરતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સંગઠન રચનાત્મક કાર્યો કરશે તથા વ્યૂહાત્મક ઇન્ડો-સ્પેસિફક...
ચીને સરહદ પર સૈનિકોની જમાવટ ન કરવાની લેખિત સમજૂતીની અવગણના કરી હોવાથી ભારત સાથેની વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર મડાગાંઠની સ્થિતિ ઊભી થઈ છે....
ઓસ્ટ્રેલિયાની સરકારે શનિવારે મૈત્રી પ્રોગ્રામ હેઠળ ભારત સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા માટે શ્રેણીબદ્ધ નવી પહેલની જાહેરાત કરી હતી. મૈત્રી સ્કોલર્સ પ્રોગ્રામ...
બ્રિટિશ એશિયન ટ્રસ્ટનું એન્યુઅલ રીસેપ્શન અને ડિનર તાજેતરમાં બ્રિટિશ મ્યુઝિયમ ખાતે યોજાયું હતું, જેમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના રોયલ ફાઉન્ડિંગ પેટ્રન-ધ પ્રિન્સ ઓફ વેલ્સ- પ્રિન્સ...
વૈશ્વિક મહામારી કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 402,044,502ને પાર થઇ ગઇ છે અને તેના કારણે કુલ મૃત્યુઆંક 57,70,023 થયો હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તાજેતરમાં જણાવ્યું...
સિંગાપોરમાં 25 વર્ષીય ભારતીય યુવકને વર્ષ 2020માં પોતાના ઘરમાં કામ કરતી નોકરાણીને ઇજા પહોંચાડવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ૨૭ વર્ષીય...
અમેરિકન કોંગ્રેસની ગુપ્તચર બાબતોની સમિતિના બે ડેમોક્રેટિક સાંસદોએ દાવો કર્યો છે કે દેશની ગુપ્તચર એજન્સી સીઆઇએની પાસે ગુપ્ત અને બિનજાહેર ડેટા સંગ્રહ છે જેમાં...