મેકકિન્સી એન્ડ કંપનીના ભૂતપૂર્વ ભાગીદાર પુનીત દીક્ષિતને યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કોલિન મેકમોહન દ્વારા તાજેતરમાં ઇન્સાઇડર ટ્રેડિંગ સ્કીમમાં 24 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે. દીક્ષિતને...
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં વ્યાજદરમાં શુક્રવાર (8 એપ્રિલ)એ અસાધારણ વધારો કરવામાં આવ્યો હતો. નિરંકુશ ફુગાવાને કાબુમાં લેવા માટે સેન્ટ્રલ બેન્ક ઓફ શ્રીલંકાએ...
અમેરિકામાં એક મહત્ત્વ કોંગ્રેશનલ કમિટીએ રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ વિઝા પર ગ્રીન કાર્ડ આપવા માટેની દેશદીઠ મર્યાદાને દૂર કરવા અને પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટેની દેશદીઠ...
અમેરિકાના પ્રતિનિધિગૃહમાં H-4 વિઝા હોલ્ડર્સને આપોઆપ નોકરી કરવાની છૂટ આપતું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. બે મહિલા સાંસદે ગુરુવાર (7 એપ્રિલ)એ આ બિલ...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનથી પરત આવેલા ભારતના હજારો મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતજનક સમાચાર છે. યુક્રેનની મેડિકલ યુનિવર્સિટીઓએ તેમના વિદેશી વિદ્યાર્થીઓને પોતાના દેશની હોસ્પિટલો અને...
સાઇબર જાસૂસી અભિયાનના ભાગરૂપે ચીન સરકારના શંકાસ્પદ હેકર્સે તાજેતરના મહિનાઓમાં ભારતના વીજળી ક્ષેત્રને ટાર્ગેટ બનાવ્યું હતું, એવી ઇન્ટેલિજન્સ કંપની રેકોર્ડેડ ફ્યુચરના બુધવારે જારી થયેલા...
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટ ગુરુવારે (7 એપ્રિલ)એ ફટકો માર્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે ઇમરાન સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્ત રદ કરવાના તથા સંસદનું...
યુએન માનવ અધિકાર કાઉન્સિલમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાના ઠરાવમાં ભારતે મતદાન કર્યું ન હતું અને રશિયાના મુદ્દે પોતાનું તટસ્થ વલણ જાળવી રાખ્યું હતું. ભારત સહિત...
યુએનની સામાન્ય સભાએ બુધવારે તેની માનવ અધિકાર કાઉન્સિલમાંથી રશિયાની હકાલપટ્ટી કરી છે. યુક્રેનમાં રશિયા દ્વારા ગુજારવામાં આવેલા અમાનુષિ હત્યાચાર બદલ આ નિર્ણય કરવામાં આવ્યો...
Rate hike again in US UK Europe , fight inflation
શ્રીલંકાની જેમ મોંઘવારી સામે લડી રહેલ ભારતના વધુ એક પાડોશી દેશ પાકિસ્તાનમાં આર્થિક ભાવિ કટોકટી ટાળવા માટે વ્યાજદરમાં એકાએક 2.50%નો જંગી વધારો કરવામાં આવ્યો...